________________
३७२
श्रीमहावीरचरित्रम सहसयण-पाण-भोयण-चंकमण-ट्ठाणकरणनिरयाणं । अम्हं दोण्हवि कालो वोलइ दढमेक्कचित्ताणं ।।१३।।
अह परियणेण मझं निवेइयं एगया रहट्ठाणे।
जह 'एस तुज्झ मित्तो विरूवचारी कलत्तंमि' ।।१४।। असद्दहणाओ मए स परियणो वारिओ खरगिराहिं। 'अघडंतमेवमन्नं न भासियव्वं मह पुरोत्ति ।।१५।।
सयमवि दिटुं जं जुत्तिसंगयं तं वयंति सप्पुरिसा । सहसत्ति भासियाइं पच्छाऽपत्थंव वाहिंति ।।१६ ।।
सहशयन-पान-भोजन-चङ्क्रमण-स्थानकरणनिरतयोः । आवयोः द्वयोः अपि कालः अतिक्रमते दृढमेकचित्तयोः ।।१३।।
अथ परिजनेन मां निवेदितमेकदा रहस्थाने ।
यथा 'एषः तव मित्रः विरूपचारी कलत्रे' ।।१४।। अश्रद्धया मया सः परिजनः वारितः खरगिर्भिः । 'अघटमानमेवम् अन्यद् न भाषितव्यं मम पुरः' इति ।।१५।।
स्वयमपि दृष्टं यद् युक्तिसङ्गतं तद् वदन्ति सत्पुरुषाः । सहसा इति भाषितानि पश्चाद् अपथ्यमिव बाधन्ते ।।१६ ।।
उतो. (१२)
એમ સાથે શયન, પાન, ભોજન, ભ્રમણ અને સ્થિતિ કરતાં દઢ એકચિત્તવાળા એવા અમો બંનેનો કાળ જવા सायो. (१3)
એવામાં એકદા મારા પરિજને મને એકાંતમાં જણાવ્યું કે-“આ તારો મિત્ર તારી પત્નીમાં લુબ્ધ બનેલો છે.” (१४)
એમ સાંભળતાં અશ્રદ્ધાથી મેં તેને કઠિન વાણી વડે અટકાવ્યો-“હે ભદ્ર! એવું અઘટિત બીજુ પણ મારી આગળ બોલવું નહિ, કારણ કે સત્પરુષો પોતે જોયેલ અને યુક્તિયુક્ત હોય તેવું વચન બોલે છે. ઉતાવળથી બોલેલ વચન पाथी अपथ्यानी म बाधा 6५०वे छे.' (१५/१७)