________________
३७१
चतुर्थः प्रस्तावः
अह सुपसत्यंमि दिणे सम्माणिय पणइसयणगुरुवग्गं | जयसेहरोत्ति नामं ठवियं मम गुरुजणेणंति ।।८।।
गयणंगणपरिसक्कणपमोक्खविज्जाओ गाहिओ अहयं ।
अह तरुणभावपत्तो गुरूहिं परिणाविओ भज्जं ।।९।। पउमावइत्ति नामेण पवरविज्जाहरिंदकुलजायं। रूवाइगुणगणेणं विजयपडायंव कामस्स ।।१०।। जुम्मं ।
एस पुण वइरिखयरो रहनेउरचक्कवालपुरपहुणो।
सिरिसमरसिंहनामस्स अत्तओ अमरतेओत्ति ।।११।। बालवयस्सो मम गाढरूढपेमाणुबंधसव्वस्सो।। विस्सासपयं सव्वेसु पुच्छणिज्जो य कज्जेसु ।।१२।। अथ सुप्रशस्ते दिने सम्मान्य प्रणयि-स्वजन-गुरूवर्गम् । जयशेखरः इति नाम स्थापितं मम गुरुजनेन ||८||
गगनाङ्गणपरिसर्पणप्रमुखविद्याः ग्राहितः अहम् ।
अथ तरुणभावप्राप्तः गुरुभिः परिणायितः भार्याम् ।।९।। पद्मावतीति नाम्ना प्रवरविद्याधरेन्द्रकुलजाताम्। रूपादिगुणगणेन विजयपताका इव कामस्य ।।१०।। युग्मम्।।
एषः पुनः वैरिखेचरः रथनुपुरचक्रवालपुरप्रभोः ।
श्रीसमरसिंहनाम्नः आत्मजः अमरतेजः ।।११।। बालवयस्यः मम गाढरूढप्रेमाऽनुबन्धसर्वस्वः। विश्वासपदं सर्वेषु प्रच्छनीयः च कार्येषु ।।१२।। પછી શુભ દિવસે સ્વજન, સ્નેહી તથા વડીલ વર્ગનો સત્કાર કરી, મારા વડીલોએ જયશેખર એવું મારું નામ राज्यु. (८)
વળી ગગન ગામિની પ્રમુખ વિદ્યાઓ મને શીખવી અને તરુણાવસ્થા પામતાં વડીલોએ મને પદ્માવતી નામે સુકન્યા પરણાવી, જે પ્રવર વિદ્યાધર-રાજાના કુળમાં ઉત્પન્ન થયેલ તથા રૂપાદિ અનેક ગુણવડે કામની જાણે विश्यता होय तवी ते शोभायमान हता. (८/१०)
આ શત્રુ વિદ્યાધર વળી રથનુપુર ચક્રવાલ નગરના સમરસિંહ રાજાનો અમરતેજ નામે પુત્ર હતો, (૧૧) તે મારો બાળમિત્ર, ગાઢ પ્રેમાનુબંધયુક્ત, મારું સર્વસ્વ, વિશ્વાસપાત્ર અને સર્વકાર્યોમાં સલાહ લેવા લાયક