________________
चतुर्थः प्रस्तावः
चिरकालजीविएणवि पेरंतेऽवस्समेव मरियव्वं ।
ता अवसर दिट्ठिपहाओ कुणसु जं तुज्झ पडिहाइ' ।।११।।
'जइ एवं ता विहिणो मा दाहिसि दूसणं तुमं राय ! ।' इय भणिऊण सरोसो खयरो सो गयणमुप्पइओ ||१२||
३६७
तयणंतरं मए निरूविओ सो भूमितलनिवडिओ विज्जाहरो जाव अज्जवि सजीवो ता काराविया चंदणरसच्छडापहाणा सिसिरोवयारा, संवाहियाइं सरीरसंवाहण - निउणेहिं पुरिसेहिं सव्वंगाइं। खणंतरेण लद्धा तेण चेयणा, उम्मीलियं नयणनलिणं, अवलोइयं दिसिमंडलं। आलविओ पासवत्ती परियणो । 'भो भो महायस! कहमहमिह महीवट्टे निवडिओ ?, कत्थ वा वेरिविज्जाहरो ?, को वा एस देसो ?, किंणामं इमं नयरं ? । को वा
चिरकालजीवितेनाऽपि पर्यन्ते अवश्यमेव मर्तव्यम् ।
तस्माद् अपसर दृष्टिपथतः कुरु यत्तव प्रतिभाति' ।।११।।
'यदि एवं ततः विधिं मा दास्यसि दूषणं त्वं राजन् ! ।' इति भणित्वा सरोषः खेचरः सः गगनमुत्पतितः ||१२||
तदनन्तरं मया निरूपितः सः भूमितलनिपतितः विद्याधरः यावद् अद्यापि सजीवः तदा कारापिता चन्दनरसच्छटाप्रधानाः शिशिरोपचाराः, संवाहितानि शरीरसंवाहननिपुणैः पुरुषैः सर्वाऽङ्गानि । क्षणान्तरेण लब्धा तेन चेतना, उन्मीलितं नयननलिनम्, अवलोकितं दिग्मण्डलम् । आलपितः पार्श्ववर्ती परिजनः 'भोः भोः महायशः! कथमहम् इह महीपृष्ठे निपतितः ?, कुत्र वा वैरिविद्याधरः ? कः वा एषः देशः ?, किं नाम इदं नगरम्? । कः वा एषः छत्रछायानिवारितरविकरप्रसरः, परिचलद्धवलचामरयुगलः, मत्कृते नरनिकरं
લાંબો વખત જીવતાં પણ પ્રાંતે તો અવશ્ય મરવાનું જ છે, માટે મારી દૃષ્ટિથી દૂર થા અને જે તને ગમે તે ५२.' (११)
તે બોલ્યો – ‘જો એમ હોય તો હે ભૂપ! તુ વિધિને દોષ દઇશ નહિ.' એમ કહી રોષ લાવીને તે વિદ્યાધર आाशमां यास्यो गयो. ( १२ )
ત્યારપછી ભૂમિપર પડેલા તે વિદ્યાધરને મેં જોયો, તો હજી પણ તે જીવતો હતો. એટલે ચંદન-રસથી શીતોપચાર કરાવ્યો અને નિપુણ શ૨ી૨-મર્દકો પાસે તેના સર્વાંગે મર્દન કરાવ્યું, જેથી ક્ષણાંતરે તેને ચેતના આવી. તેણે લોચન ખોલીને ચોત૨ફ અવલોકન કર્યું અને પાસે રહેલા પરિજનોને કહ્યું કે-‘હે મહાયશ! હું અહીં પૃથ્વીપીઠ પર કેમ પડ્યો છું? તે શત્રુ વિદ્યાધર ક્યાં ગયો? આ પ્રદેશ કયો છે? આ નગરનું નામ શું? અથવા છત્રચ્છાયાથી સૂર્ય-કિરણને વા૨ના૨, ધવલ ચામર-યુગલયુક્ત, તથા મારા નિમિત્તે પરિજનોને પ્રવૃત્તિમાં લગાડતો આ મહાયશ