________________
३६१
चतुर्थ प्रस्तावः सग्गंगयस्स कएण तडिय-कप्पडिय-दीणाणाहाणिस्सिय-विदेसियजणाण महादाणाइं, कारावियाई उत्तुंगसिंगसुंदराई देवमंदिराई, निरूवियाइं अवारियसत्ताई। कालक्कमेण य विगओ मम सोगो, वसीकयं सामंतचक्कं, निव्वासिया नियमंडलविलुंपगा, पयट्टिओ पुव्वपुरिसमग्गो। अन्नया य
सियसिंधुरखंधगओ विलयाजणधुव्वमाणसियचमरो। धरियधवलायवत्तो किंकरनरनियरपरियरिओ ||१||
____ उम्मग्गपयट्टद्दामतुरयघट्टक्खउद्धयरओहो।
नयराओ निग्गओऽहं वणलच्छीपेच्छणट्ठाए ।।२।। जुग्गं । जाव य तत्थ पेच्छामि पुप्फ-फलसमिद्धबंधुरं तरुणतरुगणं, परिब्भमामि माहवीलयाहरेसु,
अहं राजपदे। प्रवर्तितानि मया तातस्य स्वर्गं गतस्य कृतेन(=निमित्तेन) तटिक-कार्पटिक-दीनाऽनाथाऽनिश्रितवैदेशिकजनानां महादानानि, कारापितानि उत्तुङ्गशृङ्गसुन्दराणि देवमन्दिराणि, निरूपितानि अवारितसत्वानि । कालक्रमेण च विगतः मम शोकः, वशीकृतं सामन्तचक्रम्, निर्वासिता निजमण्डलविलुम्पकाः, प्रवर्तितः पूर्वपुरुषमार्गः । अन्यदा च
श्वेतसिन्धुरस्कन्धगतः विलयाजनधूयमानश्वेतचामरः । धृतधवलाऽऽतपत्रः किंकरनरनिकरपरिवृत्तः ।।१।।
उन्मार्गपवृत्तोद्दामतुरगघटोत्खातोर्ध्वरजौघः।
नगराद् निर्गतः अहं वनलक्ष्मीप्रेक्षणार्थम् ।।२।। युग्मम् । ___ यावच्च तत्र प्रेक्षे पुष्प-फलसमृद्धबन्धुरं तरुणतरुगणम्, परिभ्रमामि माधवीलतागृहेषु, अवलोकयामि જનોએ મને રાજ્ય પર બેસાર્યો; એટલે સ્વર્ગસ્થ તાતના નિમિત્તે મેં, કાપેટિક, તટિક (= એક પ્રકારના સંન્યાસી) દીન, અનાથ, અનિશ્રિત, વૈદેશિક જનોને ઘણું દાન આપ્યું, ઊંચા શિખરોથી શોભતા દેવાલયો કરાવ્યાં, તેમજ બલવંતોની પણ કદર કરી. એમ અનુક્રમે મારો શોક દૂર થયો, એટલે સામંતોને મેં વશ કર્યા, પોતાની હદમાં ઉપદ્રવ કરનારા લુંટારાઓને દેશ નિકાલ કર્યા તથા પૂર્વ પુરુષોનો માર્ગ ચલાવ્યો.
એક વખતે શ્વેત હાથીપર બેસીને વારાંગનાઓએ શ્વેત ચામર ઢાળતાં, ઉજ્વળ છત્ર ધારણ કરતાં, કિંનર અને પુરુષોના પરિવારથી પરિવૃત અને ઉન્માર્ગે પ્રવર્તેલા તોફાની અશ્વોએ બહુ જ રજ ઉડાવતાં, વન-લક્ષ્મી જોવા માટે નગરથકી હું બહાર નીકળ્યો (૧/૨)
જેટલામાં ત્યાં પુષ્પ-ફળથી મનોહર કોમળ વૃક્ષો જોઉં છું, માધવી-લતાગૃહોમાં ભ્રમણ કરું , કદલી-પત્રોની