SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ३६२ श्रीमहावीरचरित्रम् अवलोएमि कयलीदलाणं रुंदत्तणं, निरिक्खामि संपिंडियससिखंडपंडुरं केयइपत्तसंचयं, अग्घाएमि अणग्घबउलमालियासुरहिपरिमलं, करेमि करतलेण सोरभभरलोभमिलंतरणज्झणंतफुल्लंधयरिंछोलिलिहिज्जमाणमयरंदं नवसहयारीमंजरीपुंजं ताव सहसच्चिय सुमि नियपरियणकलयलं । कहं ? सामी! पेच्छह गयणंगणंमि कह वट्टए महाजुज्झं ? । सज्झसकरमइभीमं सुराण विज्जाहराणं वा ।। १ ।। एवं सोच्चा मएवि उत्ताणीकयानिमेसलोयणेण उड्ढमवलोयमाणेण दिट्ठा विविहप्पयारेहिं जुज्झमाणा गयणंमि विज्जाहरा । ते य एवं जुज्झंति कदलीदलानां रुन्दत्वम्, निरीक्षे सम्पिण्डितशशिखण्डपाण्डुरं केतकीपत्रसञ्चयम्, जिघ्रामि अनर्घ्यबकुलमालिकासुरभिपरिमलम्, करोमि करतलेन सौरभभरलोभमिलद्रणझणत्पुष्पन्धय-पङ्क्तिलिह्यमानमकरन्दं नवसहकारमञ्जरीपुञ्जं तावत् सहसा एव श्रुणोमि निजपरिजनकलकलम् । कथम् स्वामिन्! प्रेक्षस्व गगनाऽङ्गणे कथं वर्तते महायुद्धम् । साध्वसकरम् अतिभीमं सुराणां विद्याधराणां वा ।।१।। एवं श्रुत्वा मयाऽपि उत्तानीकृताऽनिमेषलोचनेन उर्ध्वमवलोकमानेन दृष्टाः विविधप्रकारैः युध्यमानाः गगने विद्याधराः। ते च एवं युध्यन्ति - વિસ્તીર્ણતા નિહાળું છું, એકત્ર થયેલ ચન્દ્રના ટુકડા જેવા ઉજ્વળ એવા કેતકીના પત્રોનો સમૂહ જોઉં છું, ઘણા બકુલ માલતીની માળાના સુપરિમલને સુંઘું છું અને અત્યંત સુગંધના લોભથી એકઠા થતા અને ગુંજારવ કરતા ભમરા જ્યાં મધ ચૂસી રહ્યા છે એવી નવી કેરીના વૃક્ષની મંજરીનો પુંજ હાથમાં લઉં છું, તેવામાં તરતજ મારા પરિજનનો કોલાહલ મારા સાંભળવામાં આવ્યો કે-‘હે સ્વામિન્! જુઓ, ગગનાંગણમાં કેવું મહાયુદ્ધ થાય છે? કે જે દેવો અને વિદ્યાધરોને ભયાનક તથા અતિભયંકર ભાસે છે.' (૧) એમ સાંભળતાં ઊંચી અને અપલક આંખોથી ઊંચે જોતાં, આકાશમાં અનેક પ્રકારે યુદ્ધ કરતા વિદ્યાધરો મારા જોવામાં આવ્યા, તેઓ આવું યુદ્ધ કરે છે
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy