________________
३६०
श्रीमहावीरचरित्रम ___ अन्नया य उचिओत्ति परिचिंतिय ठाविओऽहं ताएण जुवरायपए, दिन्ना य मज्झ लाडचोड-मरहट्ठ-सोरट्ठपमुहा देसा कुमारभुत्तीए । परिपालेमि जुवरायत्तणं | ममंपि अणुमग्गमणुसरइ सुहडाडोवसंकुडा, पगलंतगंडत्थला दप्पुद्धरसिंधुरघडा। ममावि मग्गओ धावंति तरलतरतुरंगपहकरा, मज्झपि परसु-सेल्ल-चंडगंडीव-सरविसर-कुंत-गयापहरणहत्थाई वित्थरंति चउद्दिसिंवि पुरिसबलाइंति। दुइयस्सवि मज्झ सवत्तभाउणो दिन्नाइं तारण कइवय गामसयाई। एवं च विसयसुहमणुहवंताणं वच्चंति वासरा |
अण्णया खणविपरिणामधम्मयाए जीवलोयविलसियाणं, पइसमयविणाससीलयाए आउयकम्मदलियाणं, अप्पडिहयसासणत्तणओ जममहारायस्स, सुरिंदचावचवलयाए पियजणसंपओगसमुब्भवसुहस्स पाविओ अवंतिसेणराया पंचत्तंति । कयंमि य तम्मयकिच्चे मंतिसामंत-सरीररक्खप्पामोक्खपहाणलोएण निवेसिओऽहं रायपए। पयट्टियाइं मए तायस्स ___ अन्यदा च उचितः इति परिचिन्त्य स्थापितः अहं तातेन युवराजपदे, दत्ताः च मह्यं लाट-चोलमहाराष्ट्र-सौराष्ट्रप्रमुखाः देशाः कुमारभुक्तौ । परिपालयामि युवराजत्वम्। ममाऽपि अनुमार्गमनुसरन्ति सुभटाऽऽटोपसकुलाः, प्रगलद्गण्डस्थलाः दर्पोद्भूरसिन्धुरघटाः । ममाऽपि मार्गतः धावन्ति तरलतरतुरगपथकराः, ममाऽपि परशु-बाण-चण्डगाण्डीव-शरविसर-कुन्त-गदा-प्रहरणहस्तानि विस्तृण्वन्ति चतुर्दिक्ष्वपि पुरुषबलानि । द्वितीयायाऽपि मम सपत्नभ्रात्रे दत्तानि तातेन कतिपयग्रामशतानि । एवं च विषयसुखं अनुभवतोः व्रजन्ति वासराणि। _अन्यदा क्षणविपरिणामधर्मतया जीवलोकविलसितानाम्, प्रतिसमयविनाशशीलतया आयुष्ककर्मदलिकानाम्, अप्रतिहतशासनत्वाद् यममहाराजस्य, सुरेन्द्रचापचपलतया प्रियजन-सम्प्रयोगसमुद्भवसुखस्य प्राप्तः अवन्तिसेनराजा पञ्चत्वम् । कृते च तन्मृतकार्ये मन्त्रि-सामन्त-शरीररक्ष(क)प्रमुखप्रधानलोकेन निवेशितः
એમ એકદા મને યોગ્ય સમજીને પિતાએ યુવરાજપદે સ્થાપન કર્યો અને ભોગવટામાં લાટ, ચોલ, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર પ્રમુખ દેશો આપ્યા. હું તે યુવરાજપણું પાળવા લાગ્યો. સુભટોના આડંબરયુક્ત, મદજળને ઝરતા તથા દર્પથી ઉદ્ધત એવી ગજઘટા મારી પાછળ ચાલવા લાગી, ચપળ અશ્વોના સમૂહ મારા માર્ગે દોડતા અને પરશુ, શલ્ય, પ્રચંડ ધનુષ્ય, બાણનો સમૂહ, ભાલા, ગદા પ્રમુખ શસ્ત્રોને ધારણ કરતા સૈન્યો પણ મારી ચોતરફ ચારે દિશાઓમાં ફેલાઇને રહેતા હતા, તેમજ બીજા મારા સાવકાભાઇને પણ પિતાએ ઘણાં ગામો આપ્યાં. એ પ્રમાણે વિષય-સુખ ભોગવતાં અમારા દિવસો જવા લાગ્યા.
એવામાં એક દિવસે, જીવલોકના વિલાસ ક્ષણભંગુર હોવાથી, આયુકર્મના દળીયાં પ્રતિસમયે વિનાશશીલ હોવાથી, યમરાજનું શાસન અપ્રતિહત ચાલવાથી અને પ્રિયજનના સંયોગજન્ય સુખની ઇંદ્રધનુષ્યની જેમ સાક્ષાત્ ચપળતાને લીધે અવંતિસેન રાજા મરણ પામ્યો. તેનું મૃતકાર્ય કર્યા પછી મંત્રી, સામંત, અંગરક્ષક પ્રમુખ પ્રધાન