________________
३५०
श्रीमहावीरचरित्रम् रन्नावि तक्खणं चिय दक्खत्तणओ इमस्स सत्थजुओ। हत्थो पहारसमए बद्धो नियबाहुबंधेण ।।१२।।
भुयदंडनिविडपीडणविहडियदढपहरणंमि हत्थंमि |
मुट्ठिप्पहारपहओ निवाडिओ सो धरणिवढे ।।१३।। दढमंततंतसिद्धीवि विहडिया तस्स तंमि समयंमि । विवरंमुहंमि दइवे अहवा सव्वं विसंवयइ ।।१४।।
अह वीसमिऊण खणं घोरसिवो फुरियवीरिओ सहसा । पारद्धो रन्ना सह जुज्झेउं बाहुजुज्झेणं ।।१५।।
राज्ञाऽपि तत्क्षणम् एव दक्षत्वतः अस्य शस्त्रयुतः । हस्तः प्रहारसमये बद्धः निजबाहुबन्धेन ।।१२।।
भुजदण्डनिबिडपीडनविघटितदृढप्रहरणे हस्ते।
मुष्टिप्रहारप्रहतः निपातितः सः पृथिवीपृष्ठे ।।१३।। दृढमन्त्रतन्त्रसिद्धिरपि विघटिता तस्य तस्मिन् समये। विपराङ्मुखे दैवे अथवा सर्वं विसंवदति ।।१४।।
अथ विश्रम्य क्षणं घोरशिवः स्फुरितवीर्यः सहसा। प्रारब्धवान् राज्ञा सह योद्धम् बाहुयुद्धेन ।।१५।।
એવામાં રાજાએ પણ દક્ષતાથી તરતજ પોતાના બાહુબંધથી પ્રહાર વખતે શસ્ત્ર સહિત તેનો હાથ બાંધી सीधी. (१२)
એમ ભુજદંડના નિબિડ દબાણથી તેના હાથમાંથી કાતર પડી ગઇ. પછી રાજાએ મુષ્ટિ-પ્રહારથી તેને જમીન ५२ ५ धो. (१3)
તે વખતે દઢ મંત્ર-તંત્રની સિદ્ધિ પણ તેની વિખેરાઈ ગઇ, અથવા તો ભાગ્ય પ્રતિકૂળ થતાં બધું પલટી જાય छ. (१४)
ક્ષણાંતરે વિશ્રાંતિ લઇ, એકદમ બળ આવતાં ઘોરશિવ ઉઠ્યો અને રાજાની સાથે તે બાહુયુદ્ધથી લડવા લાગ્યો. (१५)