________________
३५१
चतुर्थः प्रस्तावः
मल्लाण व खणमुट्ठीण पडण-परिवत्तणुव्वलणभीमो। सरहसहसंतभूओ अह जाओ समरसंरंभो ।।१६ ।।
निविडभुयदंडचंडिमसंपीडणविहडियंगवावारो।
मुच्छानिमीलियच्छो अह निहओ सो महीवइणा ।।१७।। एत्थंतरंमि तियसंगणाहिं वियसंतसुरहिकुसुमभरो। जयजयसढुम्मीसो पम्मुक्को नरवइसिरंमि ।।१८।।
हारद्धहार-कंचीकलाव-मणिमउडमंडियसरीरा ।
रणज्झणिरमहुरनेउरखपूरियदसदिसाभागा ।।१९।। नवपारियायमंजरिसोरभरहसुम्मिलंतभसलकुला। धरियधवलायवत्ता तहागया देवया एक्का ।।२०।। जुम्मं ।
मल्लयोः इव क्षणमुत्थाय पतन-परिवर्तनोद्वलनभीमः । सरभसहसद्भूतः अथ जातः समरसंरम्भः ।।१६।।
निबिडभुजदण्डचण्डिमासम्पीडनविघटिताऽङ्गव्यापारः |
__ मूर्छानिमीलिताऽक्षः अथ निहतः सः महीपतिना ।।१७।। अत्रान्तरे त्रिदशाऽङ्गनाभिः विकसत्सुरभिकुसुमभरः । जयजयशब्दोन्मिश्रः प्रमुक्तः नरपतिशीर्षे ।।१८।।
हाराऽर्धहार-कञ्चुकीकलाप-मणि-मुकुटमण्डितशरीरा।
रणज्झणितमधुरनूपुरखपूरितदशदिग्भागा ।।१९।। नवपारिजातमञ्जरीसौरभरभसोन्मिलद्भसलकुला | धृतधवलाऽऽतपत्रा तथाऽऽगता देवता एका ||२०|| युग्मम्।।
મલ્લોની જેમ મુષ્ટિ-યુદ્ધ કરતાં, ક્ષણમાં પડતાં, ક્ષણમાં ઉઠતા, ક્ષણમાં ઘુમરી મારતાં, ક્ષણમાં કુદતા એવા તેમની યુદ્ધની પ્રવૃત્તિ ભારે ભયંકર થઇ અને તેમાં ઉતાવળે આવેલ ભૂતો હસતા હતા. (૧૬)
એવામાં રાજાએ દઢ ભુજદંડથી અત્યંત દબાવતાં અંગ-ચેષ્ટા વિનાના અને મૂછથી બંધ આંખોવાળો તે રાજા 43 ५२॥ भूत ४२।यो. (१७)
તે સમયે દેવાંગનાઓએ વિકાસ પામતા સુગંધી પુષ્પો, જય જયારવપૂર્વક રાજાના શિરે નાખ્યાં, (૧૮) તેમજ હાર, અર્ધહાર, કાંચી-કંચુકીકલાપ, મણિ-મુગટથી શરીર શણગારીને રણઝણાટથી મધુર ધ્વનિ કરતા