________________
३४८
श्रीमहावीरचरित्रम् तथापि-झाणावरोहवक्खित्तचित्तपसरंमि हणिउकामस्स । सग्गं गयावि गुरुणो होहिंति परंमुहा मज्झ ।।४।।
ता जुत्तमिणं ठाऊण दूरदेसंमि बोहिउं एयं । पढमं दिन्नपहारे पडिपहरेउं ममेयंमि ||५||
इय चिंतिऊण रण्णा ठाउं दूरे पयंपियं एयं । 'गिण्हसु करेण सत्थं रे रे पासंडिचंडाल!' ||६||
इइ सोच्चा झाणेगग्गभंगरोसोवरत्तनयणजुओ। भालयलघडियभडभिउडिभीसणो उठ्ठिओ सोऽवि ।।७।।
तथापि- ध्यानावरोधव्याक्षिप्तचित्तप्रसरे हन्तुकामस्य । स्वर्गं गताः अपि गुरवः भविष्यन्ति पराङ्मुखा मम ।।४।।
तस्माद् युक्तमिदं स्थित्वा दूरदेशे बोधित्वा एनम् ।
प्रथमं दत्तप्रहारे प्रतिप्रहर्तुं ममैतस्मिन् ।।५।। इति चिन्तयित्वा राज्ञा स्थित्वा दूरं प्रजल्पितम् एतत् । 'गृहाण करेण शस्त्रं रे रे पाषण्डिचण्डाल! ||६||
इति श्रुत्वा ध्यानैकाग्रभङ्गरोषोपरक्तनयनयुगः । भालतलघटितभटभृकुटिभीषणः उत्थितः सोऽपि ।।७।।
તથાપિ ધ્યાનમાં એનું મન પરોવાયેલું છે, છતાં જો એને હણવા ધારું તો, સ્વર્ગે ગયેલા છતાં મારા ગુરુ विभुष २७ य. (४)
માટે એજ યોગ્ય છે કે દૂર ઉભા રહી એને સાવધાન કરવો અને એ પ્રથમ પ્રહાર કરે પછી એના પર મારે महा२ १२वी. (५)
એમ ધારી રાજાએ દૂર ઉભા રહીને તેને જણાવ્યું કે હે પાખંડી! હે ચંડાળ! તું હાથમાં હથિયાર ઉપાડી લે.'
(७)
એ પ્રમાણે સાંભળતાં ધ્યાનની એકાગ્રતાનો ભંગ થવાથી રોષથી લાલ એવી બે આંખો વાળો અને કપાળ પર કરેલી યોદ્ધા જેવી ભવાઓથી ભયંકર એવો તે ઉક્યો. (૭)