________________
३४६
श्रीमहावीरचरित्रम पउमासणं। कयं सकलीकरणं । निवेसिआ नासावंसग्गे दिट्ठी। कओ पाणायामो । नायबिंदुलवोववेयं आढत्तं मंतसुमरणं । समारूढो झाणपगरिसंमि।
इओ य चिंतियं राइणा-अहं किर पुव्वं सिक्खं गाहिओ मंतीहिं, जहा-'अविस्सासो सव्वत्थ कायव्वोत्ति। निवारिओ य सव्वायरं पुणो पुणो एएण जहा अणाहूएण तए नागंतव्वंति। ता समहियायरो य जणइ संकं । न एवंविहा कावालियमुणिणो पाएण कुसलासया हवंति। अओ गच्छामि सणियं सणियमेयस्स समीवं, उवलक्खेमि से किरियाकलावंति विगप्पिउं जाव पट्ठिओ ताव विप्फुरियं से दक्खिणलोयणं । तओ निच्छियवंछियत्थलाभो, करकलियकरवालो, कसिणपडकयावगुंठणो, मंदं मंदं भूमिविमुक्कचरणो गंतूण पुट्ठिदेसे ठिओ घोरसिवस्स, सुणिउमाढत्तो य । सो य झाणपगरिसत्तणेण अणावेक्खिय अवायं, अविभाविय पडिकूलत्तं विहिणो, अविनायतदागमणो नरवइथोभकरणदक्खाइं मंतक्खराइं पुव्वपवित्तविहिणा समुच्चरितो निसुणिओ रन्ना। परिभावियं चऽणेणनादबिन्दुलवोपपेतमारब्धं मन्त्रस्मरणम्। समाऽऽरूढः ध्यानप्रकर्षे ।
इतश्च चिन्तितं राज्ञा 'अहं किल पूर्व शिक्षा ग्राहितः मन्त्रिभिः यथा ‘अविश्वासः सर्वत्र कर्तव्यः । निवारितः च सर्वाऽऽदरं पुनः पुनः एतेन यथा-अनाहूतेन त्वया नाऽऽगन्तव्यम् । तस्मात् समाऽधिकाऽऽदरः च जनयति शङ्काम् । न एवंविधाः कापालिकमुनयः प्रायेण कुशलाऽऽशया भवन्ति । अतः गच्छामि शनैः शनैः एतस्य समीपम्, उपलक्षयामि तस्य क्रियाकलापम् इति विकल्प्य यावत् प्रस्थितः तावद् विस्फुरितं तस्य दक्षिणलोचनम्। ततः निश्चितवाञ्छिताऽर्थलाभः, करकलितकरवालः, कृष्णपटकृताऽवगुण्ठनः, मन्दं मन्दं भूमिविमुक्तचरणः गत्वा पृष्ठदेशे स्थितः घोरशिवस्य, श्रोतुमारब्धः च । सः च ध्यानप्रकर्षत्वेन अनापेक्ष्य તેણે પ્રાણાયામપૂર્વક સહેજ ઉચ્ચાર કરતાં મંત્ર સ્મરણ આવ્યું અને પ્રકૃષ્ટ ધ્યાનમાં તે આરૂઢ થયો.
એવામાં રાજાએ વિચાર કર્યો કે-“મને પૂર્વે મંત્રીઓએ શિખામણ આપી છે કે ક્યાં પણ વિશ્વાસ ન કરવો.” વળી એણે ભારે ઉત્સાહપૂર્વક વારંવાર નિવારણ કર્યું છે કે બોલાવ્યા વિના તારે આવવું નહિ.' તો અધિક આદર શંકા પ્રગટાવે છે. એવા કાપાલિક મુનિઓ પ્રાયે સારા હોતા નથી, માટે હળવે હળવે એની પાસે જાઉં અને તેની વિવિધ ક્રિયાને જોઉં.' એમ ધારી રાજા જેવામાં ચાલ્યો, તેવામાં તેની જમણી આંખ ફરકી જેથી વાંછિત વસ્તુના લાભનો નિશ્ચય કરી, હાથમાં તરવાર લઇ, કૃષ્ણ વસ્ત્રથી શરીર ઢાંકી, ધીમેધીમે જમીન ઉપર પગ રાખતો રાજા ઘોરશિવની પાછળ જઈને બેસી સાંભળવા લાગ્યો. એવામાં ધ્યાનના પ્રકર્ષથી ભયની ચિંતા વિના, વિધિની પ્રતિકૂળતાનો વિચાર ન કરતાં, તેના આગમનની ખબર ન પડવાથી પૂર્વે ચલાવેલ વિધિથી તેણે રાજાને ખંભિત કરનાર મંત્રાક્ષરો ઉચ્ચારતાં રાજાએ સાંભળ્યા; એટલે તેણે વિચાર કર્યો કે-“અહો! આ તો દુષ્ટ તપસ્વી છે. એ સ્તંભન વિધિથી મને બળરહિત બનાવી, કોપાયમાન કતાંતના ભવાના ખૂણા જેવી વાંકી પાસે પડેલ કાતરથી મારો