________________
५९८
अह वच्छरपज्जंते तिलोयचूडामणी महावीरो । वारिसियमहादाणं दाउं परिचिंतए जाव ।।४।।
सोहम्मदेवलोए सुहासणत्थस्स ताव सक्कस्स । रयणपहपसरपयडं झडत्ति सिंहासणं चलियं || ५ || जुम्म
तच्चलणे ओहीए सो नाउं नाहमाणसविकप्पं । अइरभसभरवियंभियपुलउप्पीलंचियसरीरो ।।६।।
सिंहासणाओ उट्ठिय सत्तट्ठ पयाई संमुहं गंतुं । थोउं जएक्कनाहं चिंतेउमिमं समाढत्तो ||७|| जुम्गं ।
भयवं जिणवरवीरो आवरिसं दाणमीहए दाउं । तस्स य धणप्पयाणं जुज्जइ मह संपयं काउं ||८||
अथ वत्सरपर्यन्ते त्रिलोकचूडामणिः महावीरः । वार्षिकमहादानं दातुं परिचिन्तयति यावद् ।।४।।
श्रीमहावीरचरित्रम्
सौधर्मदेवलोके सुखासनस्थस्य तावत् शक्रस्य । रत्नप्रभाप्रसरप्रकटं झटिति सिंहासनं चलितम् ||५|| युग्मम् ।
तच्चलने अवधिना सः ज्ञात्वा नाथमानसविकल्पम् । अतिरभसविजृम्भितपुलकसमूहाऽञ्चितशरीरः ।।६।।
सिंहासनाद् उत्थाय सप्ताऽष्टौ पदानि सन्मुखं गत्वा । स्तुत्वा जगदेकनाथं चिन्तयितुम् इदं समारब्धवान् ।।७।। युग्मम्।
भगवान् जिनवरवीरः आवर्षं दानम् ईहते दातुम् । तस्मै च धनप्रदानं युज्यते मम साम्प्रतं कर्तुम् ।।८।।
એમ અનુક્રમે એક વરસ વીતતાં ત્રૈલોક્ય-ચૂડામણિ મહાવીર વાર્ષિક મહાદાન આપવાનો વિચાર કરે છે, (૪) તેટલામાં સૌધર્મ દેવલોકમાં સુખે બેઠેલ શક્રનું રત્નોનું તેજ ફેલાવાથી દીપતું સિંહાસન તરત ચલાયમાન થયું.
(4)
એટલે અવધિજ્ઞાનથી પ્રભુના મનનો વિકલ્પ જાણી, અત્યંત હર્ષથી શરીરે રોમાંચિત થતાં તે સિંહાસન થકી ઉઠી, સાત-આઠ પગલાં સન્મુખ જઇ, પ્રભુને સ્તવીને આ પ્રમાણે ચિંતવવા લાગ્યો-(૬/૭)
‘ચરમ તીર્થનાથ શ્રીમહાવીર વાર્ષિક દાન દેવાને ઇચ્છે છે તો તેમને ધન પૂરવું એ મારું પ્રથમ કર્તવ્ય છે.’
(८)