________________
३३७
चतुर्थः प्रस्तावः समुग्गओ कमलसंडपयंडजड्डविच्छड्डखंडणुड्डामरकरपसरो दिणयरो। तओ उठ्ठिऊण सयणिज्जाओ, निस्सरिओ वासभवणाओ, कयपाभाइयकिच्चो अंगरक्खपीढमद्दप्पमुहपहाणपरियणाणुगओ अत्थाणीमंडवे गंतूण राया अणेगमणिकिरणविच्छुरियंमि सूरोव्व पुव्वपव्वयसिहरंमि कणयसिहासणंमि निविठ्ठो। तयणंतरं च ठियाओ उभयपासेसु चामरग्गाहिणीओ। निविट्ठा य नियनियठ्ठाणे मंति-सामंत-सुहड-खंडरखपामोक्खा पहाणपुरिसा। पडिच्छियाई पच्चंतरायपेसियमहरिहपाहुडाइं। चिंतियाइं रज्जकज्जाइं। खणंतरे य पेसियनीसेस-सामंतपभिइजणो कइवयपहाणजणपरियरिओ एगंतट्ठिओ रयणिवइयरं बुद्धिसारपमुहाण मंतीणं संसिऊण पुच्छिउमेवं समारद्धो-'भो मंतिणो! सुणह तुब्भे समयसत्थाइं, बुज्झह तंत-मंतपडलाइं, पज्जुवासह विज्जासिद्धे, सयंपि सव्वोवहासुद्धबुद्धिणो विवेयह गुविलंपि कज्जजायं । ता साहह कहमिमस्स सुयलाभचिंतासायरस्स पारं वच्चिस्सामोत्ति?'
विच्छर्दखण्डनप्रबलकरप्रसरः दिनकरः । ततः उत्थाय शय्यातः, निसृतः वासभवनतः, कृतप्राभातिककृत्यः अङ्गरक्षक-पीठमर्दकप्रमुखप्रधानपरिजनाऽनुगतः आस्थानीमण्डपे गत्वा राजा अनेकमणिकिरणविच्छुरिते सूर्यः इव पूर्वपर्वतशिखरे कनकसिंहासने निविष्टः । तदनन्तरं च स्थिते उभयपार्श्वे चामरग्राहिण्यौ । निविष्टाः च निजनिजस्थाने मन्त्रि-सामन्त-सुभट-खण्डरक्षप्रमुखाः प्रधानपुरुषाः। प्रतीच्छितानि प्रत्यन्तराजप्रेषितमहार्हप्राभृतानि । चिन्तितानि राज्यकार्याणि । क्षणान्तरे च प्रेषितनिःशेषसामन्तप्रभृतिजनः कतिपयप्रधानजनपरिवृत्तः एकान्तस्थितः रजनीव्यतिकरं बुद्धिसारप्रमुखाणां मन्त्रिणां कथयित्वा प्रष्टुम् एवं समारब्धः 'भोः मन्त्रिणः, श्रुणुत । यूयं समकशास्त्राणि बोधथ तन्त्र-मन्त्रपटलानि, पर्युपाध्ये विद्यासिद्धान्, स्वयमपि सर्वोपधाशुद्धबुद्धयः विवेचयथ गुपिलमपि कार्यजातम्। तस्मात् कथयत कथं अस्य सुतलाभचिन्तासागरस्य पारं व्रजिष्यामि?' क्षणान्तरं च चिन्तयित्वा युक्तायुक्तं भणितं मन्त्रिवर्गेण 'देव! सुष्ठु सुस्थाने समुद्यमः । वयं
પ્રચંડ જાડ્યતાના વિસ્તારને = કરમાયેલી અવસ્થાને દૂર કરનાર પ્રબળ કિરણ સમૂહયુક્ત સૂર્ય ઉદય પામ્યો. એટલે શયાથકી ઉઠી, વાસભવનથી બહાર આવી, પ્રાભાતિક કૃત્ય બજાવી, અંગરક્ષક, પીઠમર્દક પ્રમુખ પ્રધાન પરિજન સહિત સભામંડપમાં જઇ, પૂર્વાચલના શિખરપર સૂર્યની જેમ રાજા, અનેક મણિકિરણોથી વ્યાપ્ત સોનાના સિંહાસન પર બેઠો. પછી બંને બાજુ ચામર ઢાળનારી ઉભી રહી, મંત્રીઓ, સામંતો, સુભટો, ખંડરક્ષક પ્રમુખ પ્રધાન પુરુષો પોતપોતાના સ્થાને બેઠા. સીમાડાના રાજાઓએ મોકલેલ મહાકિંમતી ભેટો સ્વીકારવામાં આવી અને રાજ્યકારભારનો વિચાર કરવામાં આવ્યો. ક્ષણવાર પછી બધા સામેતાદિક લોકોને વિદાય કરી, કેટલાક પ્રધાન પુરુષોને સાથે લઇને રાજા એકાંતમાં બેઠો અને બુદ્ધિસાર પ્રમુખ મંત્રીઓને રાત્રિનો પ્રસંગ કહીને તે આ પ્રમાણે પૂછવા લાગ્યો-“હે મંત્રીઓ! સાંભળો, તમે અનેક તંત્ર, મંત્રના બધાં શાસ્ત્રો જાણો છો, વિદ્યાસિદ્ધ પુરુષોને આરાધો છો, સર્વ કર્મમાં કપટ વિના બુદ્ધિ ચલાવી તમે પોતે ગુપ્તકાર્યોની ગતિ પણ બતાવો છો, તો તમે જણાવો કે આ