________________
५८२
श्रीमहावीरचरित्रम
इय घोरसमरवावारमेक्कहेलाए काउमचिरेण। सिरिसमरवीररण्णा बद्धो सो नागपासेण ।।५।।
भणिओ य 'सुमर रे इट्ठदेवयं एस वट्टसि जमस्स ।
संपइ पाहुणगो तं दुच्चरियरहंमि आरूढो' ।।६।। दुज्जोहणेण भणियं 'भो नरवर! कीस वाहरसि एवं?। पारंभे च्चिय समरस्स सुमरणिज्जं मए सरियं ।।७।।
नियकुलकमाणुरूवं अणुचेट्ठसु संपयं विगयसंको। देहेण कयं देहोऽवि सहउ को एत्थ अणुतावो?' ||८||
इति घोरसमरव्यापारम् एकहेलया कृत्वा अचिरेण । श्रीसमरवीरराज्ञा बद्धः सः नागपाशेन ।।५।।
भणितश्च 'स्मर रे! इष्टदेवताम् एषः वर्तसे यमस्य ।
सम्प्रति पाधुण्यकः त्वं दुश्चरित्ररथे आरूढः' ।।६।। दुर्योधनेन भणितं ‘भोः नरवर! कथं व्याहरसि एवम्?। प्रारम्भे एव समरस्य स्मर्तव्यं मया स्मृतम् ।।७।।
निजकुलक्रमानुरूपमनुतिष्ठ साम्प्रतं विगतशङ्कः । देहेन कृतं देहोऽपि सहतु कः अत्र अनुतापः?' ||८||
એ પ્રમાણે ઘોર સંગ્રામ ચલાવી તત્કાલ શ્રી સમરવીર રાજાએ રમતમાત્રમાં પેલા શત્રુ સામંતને નાગપાલવડે पांधी दीधी, (५)
અને કહ્યું કે :- “અરે અધમ! હવે ઇષ્ટદેવને યાદ કરી લે, કારણ કે દુશ્ચરિત્ર-રથમાં આરૂઢ થયેલ તું હવે यमनो मतिथि छ.' (७)
ત્યારે દુર્યોધન બોલ્યો-“હે નરેંદ્ર! આમ શા માટે બોલે છે? સંગ્રામની શરૂઆતમાં જ યાદ કરવાનું મેં યાદ કરી सीधु. (७)
હવે શંકા વિના તારા કુળક્રમને અનુકૂળ જે કરવાનું હોય તે કર. દેહે કરેલ દેહ ભલે ભોગવે તેમાં સંતાપ शो?' (८)
એ પ્રમાણે સાંભળતા કરૂણા ઉત્પન્ન થવાથી સમરવીર ભૂપાલ તેને પોતાના ભવનમાં લઇ ગયો. ત્યાં બંધો