________________
५८१
चतुर्थः प्रस्तावः
निसियखग्गकप्पियपयंडं नरमुंडमंडियाभोगं | दट्ठोट्ठबद्धमोग्गरनिप्पिटुक्किट्ठरहनिवहं ।।१।।
कुंतग्गभिन्नकुंजरकुंभत्थलगलियमोत्तियसमूहं ।
तक्कालमिलियवेयालकिलिकिलारावभयजणगं ।।२।। निवडतछत्त-धयचिंधनिचयसंछन्नमेइणीवढें । उत्तट्ठसहत्थिविहम्ममाणनियपवरपरिवारं ।।३।।
करि-तुरयघायनिस्सरियरुहिरपूरिज्जमाणमहिगत्तं। . रणतूररवुन्नच्चिरकबंधपेच्छणयभीसणयं ।।४।।
निशितखड्गकल्पितप्रचण्डं नरमुण्डमण्डिताऽऽभोगम्। दष्टौष्ठबद्धमुद्गरनिष्पिष्टोत्कृष्टरथनिवहम् ।।१।।
कुन्ताग्रभिन्नकुञ्जरकुम्भस्थलगलितमौक्तिकसमूहम् ।
तत्कालमिलितवेताल किलिकिल'आरावभयजनकम् ।।२।। निपतच्छत्र-ध्वजचिह्ननिचयसंछन्नमेदिनीपृष्ठम् । उत्त्रस्तस्वहस्तिविहन्यमाननिजप्रवरपरिवारम् ||३||
करि-तुरगघातनिसृतरुधिरपूर्यमाणमहीगात्रम्। रणतूररवोन्नृत्यत्कबन्धप्रेक्षणकभीषणकम् ।।४।।
તીર્ણ ખગોવડે પ્રચંડતા ભાસતી, પુરુષોનાં મસ્તકો પથરાઇ રહ્યાં, હોઠ ભીંસીને મોટા ભાલા ઉપાડતાં સુભટો મોટા રથોના ભૂકેભૂકા કરી નાખતા, (૧)
ભાલાના અગ્રભાગથી ભેદાયેલા કુંજરોનાં કુંભસ્થળોમાંથી મોતીઓ પડી રહ્યા હતા, તત્કાલ ભેગા થયેલા વેતાળોના કિલકિલ શબ્દો ભયાનક ભાસતા, (૨).
પડતા છત્ર, ધ્વજાઓ અને વાવટાઓના સમૂહથી પૃથ્વી આચ્છાદિત બની રહી, મદમાં આવી ગયેલા હાથીઓ प्रतिपक्षीना पक्षमा २३८ स्वातना प्रव२ परिवार ने भारता, (3)
હસ્તી, અશ્વોના ઘાતથી પ્રસરતા રુધિરવડે જમીન આર્દ્ર બની રહી તથા રણવાદ્યનો ધ્વનિ સાંભળતા નાચી રહેલા ધડો જોવાવડે ભારે ભયાનક ભાસતું. (૪)