________________
५८३
चतुर्थः प्रस्तावः ___ एवं च आयन्निऊण पडिवन्नकरुणाभावेण समरवीररन्ना नीओ नीयमंदिरं । उच्छोडिया बंधा। काराविओ ण्हाणभोयणाइयं । समप्पियाइं समरगहियाणि करि-तुरयाईणि । तेणावि अंगीकया सेवावित्ती। तओ जाओ राइणो परमसंतोसो, पसरिओ चाउद्दिसिं जसोत्ति । भणियं च रन्ना-'अहो मम इमीए कन्नगाए पसवकालेऽवि एरिसो जसो दिण्णो, तम्हा होउ एयाए जसोयत्ति जहत्थभिहाणंति वुत्ते महया रिद्धिसमुदएणं कयं एवमेव से नामं ।
अह सा चंदलेहव्व वढंती पत्ता कमेण जोव्वणं । अन्नया पुट्ठो राइणा नेमित्तिओ-'को इमीए पाणिग्गाहो भविस्सइत्ति?', तेणावि साहियं-'देव! सिरिवच्छलंछियवच्छयलो, सयलसुरासुरनमियकरकमलो, अठ्ठसहस्सलक्खणधरो पुरिसप्पवरो निच्छियं एयाए पई होहित्ति । एवं निसुणिए ठिओ नरिंदस्स हियए तुम्ह कुमारो। तओ आहूओ मेघनाओ
एवं च आकर्ण्य प्रतिपन्नकरुणाभावेन समरवीरराज्ञा नीतः निजमन्दिरम् । उच्छोटिताः बन्धाः । कारापितः स्नान-भोजनादिकम् । समर्पितानि समरगृहीतानि करि-तुरगादीनि । तेनाऽपि अङ्गीकृता सेवावृत्तिः । ततः जातः राज्ञः परमसन्तोषः 'प्रसृतः चतुर्दिशि यशः' इति । भणितं च राज्ञा 'अहो मम अनया कन्यया प्रसवकालेऽपि एतादृशः यशः दत्तम्, तस्माद् भवतु अस्याः यशोदा इति यथार्थाऽभिधानम्' इति उक्ते महता ऋद्धिसमुदायेन कृतम् एवमेव तस्याः नाम।
अथ सा चन्द्ररेखा इव वर्धमाना प्राप्ता क्रमेण यौवनम् । अन्यदा पृष्टः राज्ञा नैमित्तिकः ‘कः अस्याः प्राणिग्राहकः भविष्यति?।' तेनाऽपि कथितं 'देव! श्रीवत्सलाञ्छितवक्षस्थलः, सकलसुरासुरनतकरकमलः, अष्टसहस्रलक्षणधरः पुरुषप्रवरः निश्चितं एतस्याः पतिः भविष्यति।' एवं निश्रुते स्थितः नरेन्द्रस्य हृदये तव कुमारः। ततः आहूतः मेघनादः नामा सेनापतिः । समर्पिता तस्य यशोदाकन्या | दत्तः स्वयंवरविवाहयोग्यः
બધા છોડી નખાવ્યા, સ્નાન, ભોજનાદિક કરાવ્યા અને સંગ્રામમાં લઇ લીધેલ હાથી, અશ્વો વિગેરે તેને સમર્પણ કર્યા. એટલે તેણે પણ સેવાવૃતિ અંગિકાર કરી જેથી રાજાને પરમ સંતોષ થયો અને ચોતરફ યશ પ્રસરી રહ્યો. આથી રાજાએ જણાવ્યું કે-“અહો! આ મારી કન્યાએ પ્રસવ-કાલે પણ મને આટલો બધો યશ અપાવ્યો તો એનું નામ યશોદા એવું નામ રાખવું સાર્થક છે. એમ મોટા આડંબર સાથે તેનું યશોદા નામ પાડ્યું. તે કન્યા ચંદ્રકળાની જેમ વૃદ્ધિ પામતાં અનુક્રમે યૌવનાવસ્થા પામી. એવામાં એક દિવસ રાજાએ નિમિત્તીયાને પૂછ્યું કે “આ કન્યાનો પતિ કોણ થશે?' તેણે કહ્યું- હે દેવ! વક્ષસ્થળે શ્રીવત્સ લાંછનથી લાંછિત, બધા દેવ-દાનવોને પૂજનીય, એક હજાર ને આઠ લક્ષણોને ધારણ કરનાર એવો ઉત્તમ પુરુષ નિશ્ચય એનો સ્વામી થશે.' એમ સાંભળતાં સમરવીર રાજાના હૃદયમાં તમારો કુમાર રમી રહ્યો. પછી તેણે મેઘનાદ નામના સેનાપતિને બોલાવ્યો અને તેને યશોદા કન્યા તથા સ્વયંવર-વિવાહને યોગ્ય હાથી, ઘોડા, કનકાદિ પણ સારી રીતે આપ્યાં. વળી તેને સૂચના કરતા જણાવ્યું કે-“હે ભદ્ર! તું સત્વર જા અને લગ્ન-મહોત્સવ કરાવ.' એમ રાજાની આજ્ઞા થતાં જ અખ્ખલિત પ્રમાણે તે ચાલ્યો.