________________
५६८
श्रीमहावीरचरित्रम
इय भणिए देवीए जएक्कनाहो महाविभूईए । ण्हविओ पसत्थतित्थुत्थसलिलभरिएहिं कलसेहिं ।।११।।
नासानीसासोज्झं चक्खुहरं हरिणलंछणच्छायं ।
परिहाविओ य पवरं सुकुमारं देवदूसजुयं ।।१२।। मणि-मउड-कडय-कुंडल-तुडियपमोक्खेहिं भूसणेहिं च । सुरवरसमप्पिएहिं अलंकिओ तक्खणं चेव ।।१३।।
सिद्धत्थनरिंदेणवि नीसेसकलाकलावकुसलमई। अज्झावगो महप्पा वाहरिओ निययभवणंमि ।।१४।।
इति भणिते देव्या जगदेकनाथः महाविभूत्या। स्नापितः प्रशस्ततीर्थोत्थसलिलभृतैः कलशैः ।।११।।
नासानिःश्वासोज्झं चक्षुहरं हरिणलाञ्छनछायम् ।
परिधापितः च प्रवरं सुकुमारं देवदूष्ययुगम् ।।१२।। मणि-मुकुट-कटक-कुण्डल-त्रुटितप्रमुखैः भूषणैः च । सुरवरसमर्पितैः अलङ्कृतः तत्क्षणमेव ।।१३।।
सिद्धार्थनरेन्द्रेणाऽपि निःशेषकलाकलापकुशलमतिः । अध्यापकः महात्मा व्याहृतः निजभवने ।।१४।।
એમ સાંભળી ત્રિશલાદેવીએ જગતના એક નાથ પ્રભુને મહાવિભૂતિપૂર્વક પ્રશસ્ત તીર્થોદકથી ભરેલા કળશો 43 ४१२व्या, (११)
તેમજ નાસિકાના નસાસારહિત, ચક્ષુને ગમે તેવું, ચંદ્રમા સમાન ચળકતું અને પ્રવર એવું દેવદૂષ્યયુગલ (भगतने पडेराव्यु. (१२)
વળી મણિ, મુગટ, કડાં, કુંડળ, બાજુબંધ પ્રમુખ આભૂષણો કે જે ઇદ્ર આપેલાં હતાં, તેવડે તરતજ પ્રભુને ससंत या. (१3)
એવામાં સિદ્ધાર્થ મહારાજે પણ સમસ્ત કલા-કલાપમાં પ્રવીણ એવા એક મોટા અધ્યાપકને પોતાના ભવનમાં गोसाव्यो. (१४)