________________
५६९
चतुर्थः प्रस्तावः
एगं महप्पमाणं ठवियं सिंहासणं च तस्स कए। अन्नं च थेववित्थरमुवणीयं जयगुरुनिमित्तं ।।१५।।
अह जाव नोवणिज्जइ सामी अज्झावगस्स पढणत्थं ।
सक्कस्स ताव चलियं सिंघासणममलमणिरुइरं ||१६ ।। ता ओहिन्नाणेणं मुणिउं जयनाहपढणवुत्तंतं । चिंतेइ 'अहह मोहो कह विलसइ जणणिजणगाणं? ||१७।।
जं सयलसत्थपरमत्थजाणगं जयगुरुंपि पढणत्थं । अज्झावगस्स संपइ समप्पिउं अभिलसंतित्ति' ||१८|| जुम्मम् ।।
एकं महाप्रमाणं स्थापितं सिंहासनं च तस्य कृते। अन्यच्च स्तोकविस्तरमुपनीतं जगद्गुरुनिमित्तम् ।।१५।।
अथ यावद् नोपनीयते स्वामी अध्यापकस्य पठनार्थम् ।
शक्रस्य तावच्चलितं सिंहासनममलमणिरुचिरम् ।।१६ ।। ततः अवधिज्ञानेन ज्ञात्वा जगन्नाथपठनवृत्तान्तम्। चिन्तयति 'अहो! मोहः कथं विलसति जननी-जनकयोः? ||१७।।
यद् सकलशास्त्रपरमार्थज्ञायकं जगद्गुरुमपि पठनार्थम् । अध्यापकस्य सम्प्रति समर्पयितुम् अभिलषतः ||१८ ।। युग्मम् ।।
તેના નિમિત્તે એક મોટું સિંહાસન મંડાવ્યું અને વર્ધમાનકુમારને માટે બીજું તે કરતાં જરા નાનું સિંહાસન २४ाव्यु. (१५)
ત્યાં અધ્યાપક પાસે સ્વામી જેટલામાં ભણવા આવ્યા નથી તેટલામાં નિર્મળ મણિથી દેદીપ્યમાન ઇંદ્રનું सिंहासन यसायमान थयु. (१७)
એટલે અવધિજ્ઞાનથી ભગવંતને ભણાવવાનો વૃત્તાંત જાણી ઇંદ્ર વિચાર કર્યો કે-“અહો! માત-પિતાને કેટલો બધો મોહ હોય છે? કે સમસ્ત શાસ્ત્રના પરમાર્થને જાણનાર એવા જગદીશને પણ અત્યારે ઉપાધ્યાય પાસે ભણવા भाटे भूपा ॐ छ?' (१७, १८)