________________
५६१
चतुर्थः प्रस्तावः
अहवा हत्थट्ठियकंकणस्स किं दप्पणेण परिमिणणं?।
गंतूण सयं चिय तस्स धीरिमं लहु परिक्खामि ।।३।। ___ एवं संकप्पिऊण जत्थ सामी अभिरमइ तत्थ आगंतूण तरुवरस्स हिट्ठओ खोभणत्थं एगं महापमाणसरीरं अंजणपुंज-गवलगुलियापडलकसिणप्पभोलिसामलियवणनिगुंजं, तंबचूडचूडाइरेगरत्तलोयणं, विज्जुदंडचंचलललंतलोलजीहाजुयलं, उक्कडकुडिलवट्ठलकक्खडफडाडोवकरणदच्छं, जुगक्खयखुभियसमीरघोरघोसं, अणाकलियपयंडरोसवेगं, तुरियगमणं, संमुहमिंतं दिव्वमहाविसं सप्परूवं विउव्वइ । सामीवि तं तहारूवं लीलाए अवलोइऊण जुन्नरज्जुखंडं व वामहत्थेण उड्ढे दूरे निच्छुभइ। ताहे देवो विचिंतेइ-'एसो एत्थ न ताव छलिओ।' अह पुणोऽवि सामी तिंदूसएण अभिरमइ । सो य देवो धिट्ठिममवलंबिऊण आगामियमवायमविभाऊण य बालयरूवं विउव्विऊण सामिणा सद्धिं रमिउमारद्धो। अह
अथवा हस्तस्थितकङ्कणस्य किं दर्पणेन परिमाणम् ।
गत्व स्वयमेव तस्य धैर्य लघुः परीक्षे ।।३।। एवं सङ्कल्प्य यत्र स्वामी अभिरमते तत्र आगत्य तरुवरस्य अधः क्षोभनार्थमेकं महाप्रमाणं शरीरम् अञ्जनपुञ्जगवयगुलिकापटलकृष्णप्रभाऽऽलिश्यामलितवननिकुञ्जम्, ताम्रचूडचूडाऽतिरेकरक्तलोचनम्, विद्युद्दण्डचञ्चललोलद्-लुठितजीवायुगलम्, उत्कटकुटिलवर्तुलपुष्टफटाऽऽटोपकरणदक्षम्, युगक्षयक्षुभितसमीरघोरघोषम्, अनाकलितप्रचण्डरोषवेगम्, त्वरितगमकम्, सम्मुखमायन्तं दिव्यमहाविष सर्परूपं विकुर्वति । स्वामी अपि तं तथारूपं लीलया अवलोक्य जीर्णरज्जुखण्डमिव वामहस्तेन उर्ध्वं दूरं निक्षिपति । तदा देवः विचिन्तयति ‘एषः अत्र न तावत् छलितः। अथ पुनः स्वामी तिन्दूषकेन अभिरमते। सः च देवः धृष्टताम् अवलम्ब्य आगामिकमपायमविभाव्य च बालकरूपं विकुळ स्वामिना सह रन्तुमारब्धवान् ।
અથવા તો હાથના કંકણને દર્પણની શી જરૂર છે? હું પોતેજ જઇને તેના ઘેર્યની સત્વર પરીક્ષા કરું.” (૩)
એવો સંકલ્પ કરી, સ્વામી જ્યાં રમતા હતા, ત્યાં વૃક્ષ નીચે તેમને ક્ષોભ પમાડવા તે આવ્યો, એટલે એક મોટું શરીર કે જે અંજનના પુંજ સમાન અથવા જંગલી મહિષના શૃંગ તુલ્ય અત્યંત કૃષ્ણતાથી વનનિકુંજને શ્યામ બનાવનાર, તામ્રચૂડ કૂકડાની શિખા કરતાં અધિક રક્ત લોચનયુક્ત, વીજળી સમાન ચંચળ અને જમીન પર રહેલી જીવ્હાયુગલ સહિત, કુટિલ અને વર્તુલ એવો ઉત્કટ પુષ્ટ ફણાટોપ કરવામાં દક્ષ, યુગ ક્ષયના તોફાની પવન સમાન ભયંકર ઘોષ કરનાર. ભારે પ્રચંડ રોષવેગયુક્ત તથા ત્વરિત ગતિ કરનાર અને સન્મુખ આવતા એવા દિવ્ય અને ભયંકર ઝેરી સાપના રૂપને તેણે વિકુવ્યું. ત્યારે ભગવંતે પણ તથારૂપ તેને લીલાપૂર્વક જોઇ એક જીર્ણ દોરડીની માફક ડાબા હાથમાં ઉપાડીને દૂર ફેંકી દીધો. ત્યારે દેવ વિચારે છે કે “આ અહીં અત્યારે તો ઠગાયા નહિ.' હવે વળી સ્વામી વૃક્ષસંબંધી રમત રમતા હતા. તે દેવ પણ ધૃષ્ટતા અવલંબી, આગામી અપાયનો વિચાર ન કરતાં