________________
५६२
श्रीमहावीरचरित्रम् जिणेण वियक्खणत्तणओ पराजिया सव्वेऽवि बालगा पट्ठिए समारुहिऊण समाढत्ता वाहिउं । अह वाहिएसु सयलेसु तेसु समागओ सुरकुमारस्सवि वारओ। पणामिया तेण सहरिसं पट्ठी, आरूढो य तत्थ वद्धमाणसामी । तओ सो देवो सामिभेसणटुं तं पिसायरूवं विउव्वित्ता पवड्विउमाढत्तो, केरिसं पुण तस्स रूवं?-खरफरुसा सूयरवालसन्निभा से केसा, घडीसंठाणसंठियं उत्तिमंगं, उट्टियाकभल्लखल्लयमज्झं निडालवर्से, कविलजडिल-लोमाओ भमुहाओ, मरुकूवयगंभीरं फुरंतपिंगलपभाजालं लोयणजुयलं, जमलचुल्लिमहल्लं चिविडं च नासापुडं, रुंदगिरिकंदरागारं कवोलमंडलं, घोडगपुच्छसच्छहाओ दाढियाओ, करहस्स व दूरपलंबिरं ओट्ठजुयलं, कुंजरस्स व बाहिं निग्गया कुडिलभीसणा दसणा, अनिलंदोलियपडायव्व चंचला निसियकरवालदीहा जीहा, सुक्कखाणुसरिसा कंधरा, कोट्ठिगाणुरूवाओ दोवि बाहाओ, सुप्पचप्पडं पाणिसंपुडं, सिलापुत्तगोवमाओ करंगुलीओ,
अथ जिनेन विचक्षणत्वात् पराजिताः सर्वेऽपि बालकाः पृष्ठौ समारुह्य समारब्धाः वोढुम् । अथ वाहितेषु सकलेषु तेषु समागतः सुरकुमारस्याऽपि वारकः । अर्पितं तेन सहर्षं पृष्ठम्, आरुढश्च तत्र वर्द्धमानस्वामी। ततः सः देवः स्वामिभेषणार्थं तं पिशाचरूपं विकुळ प्रवर्धितुम् आरब्धवान् । कीदृशं पुनः तस्य रूपम्? - खरस्पर्शाः सूकरकेशसन्निभाः तस्य केशाः, घटीसंस्थानसंस्थितम् उत्तमाङ्गम्, उष्ट्रिका(=कुम्भ)ललाटरिक्तमध्यं ललाटपृष्ठम्, कपिलजटिललोमे भ्रूवौ, मरुकूपगम्भीरं स्फुरत्पिङ्गलप्रभाजालम् लोचनयुगलम्, यमलचुल्लीमहत् चिपिटं च नासापुटम्, विस्तीर्णगिरिकन्दराऽऽकारं कपोलमण्डलम्, घोटकच्छसदृशाः दंष्ट्रिकाः, करभस्य इव दूरप्रलम्बमानम् ओष्ठयुगलम्, कुञ्जरस्य इव बहिः निर्गतानि कुटिलभीषणानि दंष्ट्रानि, अनिलाऽऽन्दोलितपताका इव चञ्चला निशितकरवालदीर्घा जीवा, शुष्कस्थाणुसदृशी कन्धरा,
બાળરૂપ વિકર્વીને પ્રભુની સાથે રમવા લાગ્યો. ત્યાં પોતાની વિચક્ષણતાથી સ્વામીએ બધા બાળકોને જીતી લીધા અને પૂંઠપર આરૂઢ થઇને તેમને ચલાવ્યા. એમ બધા બાળકોને ચલાવ્યા પછી પેલા દેવ-કુમારનો વારો આવ્યો, જેથી તેણે હર્ષપૂર્વક પોતાની પીઠ નમાવી. ત્યાં વર્ધમાનસ્વામી આરૂઢ થયા એટલે તે સ્વામીને બીવરાવવા માટે પિશાચનું રૂપ વિકર્વીને વધવા લાગ્યો. આ વખતે તેણે એવું ભયંકર રૂપ બનાવ્યું કે-ભૂંડ, વાળ સમાન તેના કેશ ભારે કર્કશ હતા, તેનું મસ્તક ઘડાના આકાર જેવું અને ભાલસ્થળ તે કુંભના કપાળના ખાલી મધ્યભાગના જેવું હતું, જેની ભ્રકુટીઓ પીળી અને જટિલવાળ યુક્ત હતી, જેના લોચન-યુગલ મરૂસ્થળના કૂપ સમાન ઊંડા અને એકદમ પીળાશ પડતા હતા, નાસાપુટ મોટા ચૂલાના પાર્શ્વભાગ તુલ્ય ચિપટા હતા, કપોલ મોટા પર્વતની ગુફા સમાન ઊંડા હતા, જેની દાઢાઓ ઘોડાના પુચ્છ સમાન હતી, જેના હોઠ ઊંટના ઓષ્ઠની જેમ લટકતા, જેના દાંતો હાથીની જેમ બહાર નીકળેલા કુટિલ અને ભીષણ હતા, જેની જીલ્લા પવનથી કંપતી ધજાની જેમ ચંચળ તથા તણ તરવાર જેવી લાંબી હતી, શુષ્ક સ્થાણુ સમાન જેની ડોક અને કોઠી જેવી જેની ભુજાઓ હતી, હસ્તસંપુટ સુપડા જેવા ચપટા અને કરાંગુલિઓ પત્થરના પૂતળા સમાન હતી, અંગુલીના નખો જૂની છીપના પુટ સમાન