________________
५३९
चतुर्थः प्रस्तावः सव्वालंकाररेहंतसरीरा ईसाणप्पमुहा चंदसूरपज्जंता एगत्तीसंपि समागया सुरिंदा। कयपणामा य ट्ठिया सट्ठाणेसु। एत्थ य पत्यावे अच्चुयतियसाहिवेण भणिया नियदेवा-'अहो सिग्घमुवणमेह महरिहं पसत्थं तित्थयराभिसेयं ।' तओ ते पहिट्ठचित्ता अट्ठोत्तरसहस्सं सुवन्नकलसाण, अट्ठोत्तरसहस्सं कलहोयमयाणं एवं मणिमयाणं, सुवन्नरूप्पमयाणं, रुप्पमणिमयाणं, सुवन्नरूप्पमणिमयाणं भोमेयगाणं अट्ठसहस्सं रयणकलसाणं, एवं भिंगाराणं पत्तेयं पत्तेयमट्ठसहस्सं विउव्वित्ता गया खीरोयसमुदं । भरिया खीरसलिलेण सयलकलसा। गहियाइं उप्पल-कुमुय-सयपत्त-सहस्सपत्ताई।
एवं पसत्थतित्थाण मागहाईण वरनईणं च । सलिलं महोसहीओ सुकुमारा मट्टिया जा य ।।१।।
वक्खारसेल्ल-कुलपव्वएसु सोमणस-नंदणवणेसु ।
अंतरनइ-हरएसु य जाणि य कुसुमोसहि-फलाइं ।।२।। राजमानशरीराः ईशानप्रमुखाः चन्द्र-सूर्यपर्यन्ताः एकत्रिंशद् अपि समागताः सुरेन्द्राः। कृतप्रणामाः च स्थिताः स्वस्थानेषु । अत्र च प्रस्तावे अच्युतत्रिदशाऽधिपेन भणिताः निजदेवाः 'अहो! शीघ्रम् उपनमत इह महाघु प्रशस्तं तीर्थकराऽभिषेकम्। ततः ते प्रहृष्टचित्ताः अष्टोत्तरसहस्रं सुवर्णकलशानाम्, अष्टोत्तरसहस्रं कलधौतमयानाम् एवं मणिमयानाम्, सुवर्ण-रूप्यमयानाम्, रूप्यमणिमयानाम्, सुवर्ण-रूप्य-मणिमयानाम्, भोमेयकानाम् अष्टसहस्रं रत्नकलशानाम् एवं भृङ्गाराणां प्रत्येकं प्रत्येकम् अष्टसहस्रं विकुर्व्य गताः क्षीरोदसमुद्रम् । भृताः क्षीरसलिलेन सकलकलशाः । गृहीतानि उत्पल-कुमुद-शतपत्र-सहस्रपत्राणि ।
एवं प्रशस्ततीर्थानां मागधादीनां वरनदीनां च । सलिलं महौषध्यः सुकुमारा मृत्तिका या च ।।१।।
वक्षस्कारशैल-कुलपर्वतेषु सोमनस-नन्दनवनेषु ।
अन्तरनदी-ह्रदेषु च यानि कुसुमौषधि-फलानि ।।२।। દેવેંદ્રો ત્યાં આવ્યા અને ભગવંતને પ્રણામ કરી તેઓ સ્વ-સ્થાને બેઠા. આ વખતે અમ્યુરેંદ્ર પોતાના દેવોને કહેવા લાગ્યો કે-“અહો! મહાપૂજનીય અને પ્રશસ્ત જિન-જન્માભિષેકની સત્વર તૈયારી કરો' એટલે હર્ષ પામતા તેમણે એક હજાર ને આઠ કનક-કળશો, તેટલાજ રૂપાના કળશો, તેટલાજ મણિના, તેટલાજ સુવર્ણ અને રૂપાના તેટલાજ રૂપા અને મણિના, તેટલાજ સુવર્ણ, રૂપા અને મણિના, તેટલાજ માટીના તથા તેટલાજ રત્નના એમ પ્રત્યેક એક હજાર ને આઠ કળશો વિદુર્વા, ક્ષીરસાગર પ્રત્યે જઇ, તે બધા કળશો શીરોદકથી ભર્યા તેમજ ઉત્પલ, કુમુદ, શતપત્ર અને સહસ્રપત્ર એ પુષ્પો ગ્રહણ કર્યાં.
તેમ પ્રશસ્ત માગધાદિ તીર્થો તથા શ્રેષ્ઠ નદીઓનું જળ, મહૌષધિઓ અને સુકુમાર-સ્નિગ્ધ માટી, વળી વક્ષસ્કારપર્વત, કુલપર્વતો, સૌમનસ, નંદનપ્રમુખના વનો તથા અંતરનદી-સામાન્ય નદીઓના પુષ્પો, ઔષધિઓ