________________
५३८
श्रीमहावीरचरित्रम एगत्थुन्नयनवमेघगज्जिपरितुट्ठनीलकंठो जो। अन्नत्थ किन्नरारद्धगेयसुइनिच्चलकुरंगो ।।८।।
एगत्तो मरगयनिस्सरंतकिरणोलिसामलियगयणो।
अन्नत्तो रवितावियफलिहोवलगलियजलणकणो ।।९।। तत्थ एवंविहे मंदरगिरिंमि नीहार-गोक्खीर-हारुज्जलाए अइपंडुकंबलसिलाए विचित्तरयणप्पभापडलजलपक्खालियंमि अभिसेयसिंहासणे पुव्वाभिमुहो सुरिंदो उच्छंगनिवेसियजिणो उवविसइ।
एत्यंतरे जिणपुन्नमाहप्पचलियासणा, ओहिनाणविन्नायजहट्ठियपरमट्ठा, नियनियसेणाहिवइताडियघंटारवपडिबोहियसुरयपमत्ततियसगणा तक्कालविउव्वियपवरविमाणारूढा,
एकत्र उन्नतनवमेघगर्जितपरितुष्टनीलकण्ठः यः । अन्यत्र किन्नराऽऽरब्धगेयश्रुतिनिश्चलकुरङ्गः ||८||
एकत्र मरकतनिस्सरत्किरणालीश्यामलितगगनः |
अन्यत्र रवितापितस्फटिकोपलगलितज्वलनकणः ।।९।। ___ तत्र एवंविधे मन्दरगिरौ नीहार-गोक्षीर-हारोज्वलायां अतिपाण्डुकम्बलशिलायां विचित्ररत्नप्रभापटलजलप्रक्षालिते अभिषेकसिंहासने पूर्वाभिमुखः सुरेन्द्रः उत्सङ्गनिवेषितजिनः उपविशति ।
अत्रान्तरे जिनपुण्यमाहात्म्यचलिताऽऽसनाः, अवधिज्ञानविज्ञातयथास्थितपरमार्थाः, निजनिजसेनाधिपतिताडितघण्टारवप्रतिबोधितसुरतप्रमत्तत्रिदशगणाः तत्कालविकुर्वितप्रवरविमानाऽऽरूढाः, सर्वाऽलङ्कार
તેમજ જ્યાં એક તરફ ઉન્નત નવમેઘના ગર્જરવથી મયૂર નૃત્ય કરી રહ્યા છે અને એક બાજુ કિન્નરોએ આરંભેલ સંગીતથી કુરંગ-હરણો નિશ્ચલ થઇ રહ્યા છે. (૮)
એક બાજુ મરકતમણિના પ્રસરતા કિરણોવડે આકાશ શ્યામ થઇ રહેલ છે અને કોઈ સ્થાને સૂર્યથી તપેલ टिभiथी भनि. गणी २६॥ छ. (८)
એવા પ્રકારના કનકાદ્રિ પર હિમ, ગોક્ષીર કે હાર સમાન ઉજ્વળ અતિ પાંડુકંબલશિલા પર વિચિત્ર રત્નોના પ્રભાના સમૂહરૂપ જળથી પ્રક્ષાલિત અભિષેક-સિંહસન પર ભગવંતને પોતાના ઉત્સંગમાં બેસારી, ઇંદ્ર પૂર્વાભિમુખ થઇને બેઠો.
એવામાં જિનના પુણ્ય-માહાસ્યથી આસનો ચલાયમાન થતાં, અવધિજ્ઞાનથી યથાસ્થિત પરમાર્થ જાણી, પોતપોતાના સેનાપતિના હાથે વગડાવેલ ઘંટાના નાદથી વિષયમાં પ્રસક્ત થયેલા દેવોને સાવધાન કરતાં, તત્કાલ વિદુર્વેલા પ્રવર વિમાનો પર આરૂઢ થઇ, સર્વ અલંકારોથી વિભૂષિત થયેલા ઈશાનપ્રમુખ ચંદ્ર-સૂર્યપર્યત એકત્રીશ