________________
चतुर्थ: प्रस्तावः
जस्सावट्टियरूवा पडिबिंबियसिहरकाणणाभोगा । विमलपरिमंडला दप्पणव्व रेहंति ससिसूरा ।।४।।
जस्स रमणीययारंजियाइं गंधव्वदेवमिहुणाइं । उज्झियनियठाणाइं सिहरेसु सुहं परिवसंति ।।५।।
नाणाविहफलभरभंगुरग्गसाहाइं जत्थ रेहंति। सव्वोउयकुसुमसमिद्धिसुंदराई तरुवणाई ।। ६ ।।
किविणो व्व कणगपरिहाणिवज्जिओ सज्जणोव्व अइतुंगो। सुमुणिव्व एगरूवो जो निच्चं सिद्धिखेत्तं व ||७||
यस्याऽऽवर्तितरूपौ प्रतिबिम्बितशिखर-काननाऽऽभोगौ । विमलपरिमण्डलौ दर्पणौ इव राजेते शशिसूर्यौ || ४ ||
. यस्य रमणीयतारञ्जितानि गन्धर्वदेवमिथुनानि । उज्झितनिजस्थानानि शिखरेषु सुखं परिवसन्ति ||५||
नानाविधफलभरभङ्गुराऽग्रशाखानि यत्र राजन्ते । सर्वर्तुककुसुमसमृद्धिसुन्दराणि तरुवनानि ।।६।।
५३७
कृपणः इव कनकपरिहाणिवर्जितः, सज्जनः इव अतितुङ्गः । मुनिः इव एकरूपः यः नित्यं सिद्धक्षेत्रमिव ।।७।।
કે જ્યાં વિમલ પરિમંડળયુક્ત સૂર્ય-ચંદ્ર દર્પણની જેમ શોભે છે, જે સદા તે પર્વતને ચોતરફ આવર્તની જેમ ફરતા રહે છે અને જેમાં શિખરો અને વનો પ્રતિબિંબત થઇ રહેલાં છે. (૪)
વળી જેની ૨મણીયતાથી પ્રમોદ પામેલા ગંધર્વ-દેવમિથુનો પોતાનું સ્થાન તજી શિખરો પર સુખે વાસ કરે छे. (4)
તેમજ જ્યાં વિવિધ ફળભરથી જેમની શાખાઓ લચી રહેલ છે તથા સર્વ ઋતુઓના પુષ્પોની સમૃદ્ધિવડે સુંદર वां वृक्षो वृक्षवनो शोली रह्यां छे, (७)
વળી જે કૃપણની જેમ કનકહાનિથી વર્જિત, સજ્જનની જેમ અતિઉન્નત, સુમુનિની જેમ એકરૂપ અને सिद्धिक्षेत्रनी भ नित्य- शाश्वत छे. (७)