________________
५३६
श्रीमहावीरचरित्रम् ठिओ धारासहस्सभीसणं, समुच्छलंतकिरणपडलं, सरयसूरमंडलं व दिसिवलयमुज्जोविंतं पयंडपडिवक्खविक्खेवदारुणं कुलिसमुव्वहइ। एवं च पंचरूवेहिं समायरियनियनियकायव्वो अणेगदेवदेवीहिं परियरिओ
संपत्तपावणिज्जं समत्थतित्थोहदंसणपवित्तं । अप्पाणं मन्नंतो हरिसेणंगे अमायंतो ।।१।।
मंदरसेलाभिमुहं कंठपलंबंतरयणवणमालो।
पयलंतदिव्वकुंडजुयलो आखंडलो चलिओ ।।२।। जुग्गं | सिग्घाए दिव्वाए देवगईए कमेण गच्छंतो। जोयणलक्खुच्चत्तं संपत्तो मंदरगिरिंदं ।।३।।
दिग्वलयमुद्योतयन् प्रचण्डप्रतिपक्षविक्षेपदारुणं कुलिशम् उद्वहति । एवं च पञ्चरूपैः समाचरितनिजनिजकर्तव्यः अनेकदेवदेवीभिः परिवृत्तः -
सम्प्राप्तप्रापणीयं समस्ततीर्थोघदर्शनपवित्रम । आत्मानं मन्यमानः हर्षेणाऽङ्गे अमान् ।।१।।
मन्दरशैलाभिमुखं कण्ठप्रलम्बमानरत्नवनमालः ।
प्रचलदिव्यकुण्डलयुगलः आखण्डलः चलितः ।।२।। युग्मम् । शीघ्रया दिव्यया देवगत्या क्रमेण गच्छन् । योजनलक्षोच्चत्वं सम्प्राप्तः मन्दरगिरीन्द्रम् ।।३।।
કરવામાં ભયંકર એવા વજને ઉપાડ્યું. એ રીતે પાંચ રૂપે પોતપોતાનું કર્તવ્ય બજાવતાં અનેક દેવ-દેવીઓથી પરવરેલ તથા
પવિત્રતાને પ્રાપ્ત થયેલ અને સમસ્ત તીર્થોના દર્શનવડે પાવન બનેલ પોતાના આત્માને માનતો તેમજ 43 अंको वास पामती, (१)
કંઠે લટકતી રત્નમાળા તથા કાને દિવ્ય કુંડલ-યુગલને ધારણ કરતો તે ઇંદ્ર કનકાચલ ભણી ચાલ્યો, (२)
અને શીધ્ર દેવગતિથી જતાં અનુક્રમે એક લાખ યોજન ઉન્નત એવા મેરુ પર્વત પર પહોંચ્યો, (૩)