SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ चतुर्थः प्रस्तावः तिहुयणचिंतामणिकुच्छिधारिए ! तं धुवं जगे धन्ना । तुझं चिय सुहफलओ पसंसणिज्जो मणुयजम्मो ||२|| एत्तियमेत्तेणं चिय तुमए उल्लंघिउव्व भवजलही । परमासीसट्ठाणं जायासि मुणीसराणंपि ́ || ३।। ५३५ एवं च थुणिऊण ओसोयणिदाणपुव्वगं तक्खणविउव्वियजिणपडिरूवं च ठविऊण तिसलादेवीसमीवे सयं पंच सरीरे विउव्वइ । तओ एगेण परमसुइभूओ सरससुरभिगोसीसचंदणपंकपंडुरोयरे करकमले कयप्पणामो सबहुमाणं तित्थयरं संठवेइ । एगेण य तस्सेव य पिट्ठिदेसट्ठिओ हरट्टहासकुसुमप्पगासं चामीयरचारुदंडं पुंडरीयं धरेइ । दोहि य रूवेहिं भगवओ उभयपासेसु सुरसरिवारिप्पवाहविभमे चामरे मंदं मंदं चालेइ । एगेण पुरओ त्रिभुवनचिन्तामणिकुक्षिधारिके! त्वं ध्रुवं जगति धन्या । तव एव शुभफलदं प्रशंसनीयं मनुजजन्म ||२।। एतावन्मात्रेणैव त्वया उल्लङ्घिता इव भवजलधिः । परमाशिषस्थानं जाताऽसि मुनीश्वराणामपि । । ३ || एवं च स्तुत्वा अवस्वापिनीदानपूर्वकं तत्क्षणविकुर्वितजिनप्रतिरूपं च स्थापयित्वा त्रिशलादेवीसमीपं स्वयं पञ्च शरीराणि विकुर्वति । ततः एकेन परमशुचिभूतः सरससुरभिगोशीर्षचन्दनपङ्कपाण्डुरोदारे करकमले कृतप्रणामः सबहुमानं तीर्थकरं संस्थापयति । एकेन च तस्यैव पृष्ठदेशस्थितः हराऽट्टहासकुसुमप्रकाशं चामीकरचारुदण्डं पुण्डरीकं धारयति । द्वाभ्यां च रूपाभ्यां भगवतः उभयपार्श्वयोः सुरसरिद्वारिप्रवाहविभ्रमे चामरे मन्दं मन्दं चालयति। एकेन पुरतः स्थितः धारासहस्रभीषणम्, समुच्छलत्किरणपटलम्, शरदसूर्यमण्डलमिव 1 ત્રિભુવનના ચિંતામણિને ઉદરમાં ધારણ કરનાર હે દેવી! તમે જગતમાં ધન્ય છો અને તમારો જ મનુષ્યજન્મ પ્રસંસનીય અને શુભ ફળયુક્ત છે. (૨) એટલામાત્રથી તમે આ ભવસાગર જાણે ઓળંગી ગયા અને મુનીશ્વરોની પરમ આશિષના તમે સ્થાનરૂપ થયા 91. (3) એમ સ્તવી, અવસ્વાપિની નિદ્રા આપી તત્કાલ, વિકુર્વેલ જિનપ્રતિબિંબ ત્યાં ત્રિશલા સમીપે મૂકી, પોતે પાંચ શરીર વિકુર્વ્યા. તેમાં એક રૂપે પરમ પવિત્ર થઇ, સરસ સુગંધી ગોશીર્ષચંદનના પંકવડે કરતલ લિપ્ત કરી, પ્રણામ અને બહુમાનપૂર્વક તેણે ભગવંતને પોતાના કરકમળમાં સ્થાપન કર્યા, અને એક રૂપે તેની જ પાછળ રહી, શંક૨ના અટ્ટહાસ્ય અને કુસુમતુલ્ય તેમજ સુવર્ણના સુંદર દંડયુક્ત એવા છત્રને ધારણ કર્યું, તેમજ બે રૂપે બંને બાજુ ગંગાના જળ-પ્રવાહ સદશ બે ચામર તે મંદ મંદ હલાવતો, વળી એક રૂપે આગળ ચાલતાં હજા૨ ધા૨વડે ભીષણ, ઉછળતા કિરણોથી વ્યાપ્ત, શરદના સૂર્યમંડળ સમાન દિશાઓને પ્રકાશિત કરનાર તથા પ્રચંડ શત્રુને પરાસ્ત
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy