SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ५३४ श्रीमहावीरचरित्रम् पंचजोयणसयसमुव्वेहं वरविमाणमारूढो अणेगदेव-देविकोडिपरिवुडो पत्थिओ पुरंदरो। तओ पवणविजइणीए गईए तिरियमसंखेज्जाणं दीवसमुद्दाणं मझमज्झेणं नंदीसराभिहाणदीवस्स दाहिणपुरथिमिल्ले रइकरपव्वए आगंतूण तं दिव्वं देविड्डि विमाणवित्थारं व पडिसंहरिऊण जेणेव जंबुद्दीवो, जेणेव दाहिणढभरहं, जेणेव भगवओ जम्मणभवणं तेणेव उवागच्छइ । तयणंतरं च तेण दिव्वेण विमाणेण तिक्खुत्तो आयाहिणपयाहिणं भगवओ जम्मणभवणस्स काऊण विमाणं उत्तरपुरच्छिमे दिसिभागे ठवेइ । तओ अट्टहिं अग्गमहिसीहिं चुलसीइए सामाणियसाहस्सीहि समेओ जत्थ भयवं तित्थयरो तित्थयरजणणी य तहिं आलोएइ, पणामं करेमाणो पविसइ। सामिं समायरं तिपयाहिणपुव्वयं वंदइ । वंदित्ता सविसेसं तिसलादेविं थुणइ । कह? 'जयसि तुमं देवि! सगोत्तगयणपडिपुन्नचंदनवजुण्हे!। सुविसुद्धसीलसालीणयाइ-गुणरयणवरधरणि! ।।१।। इव सुरपतिवचनसम्भ्रान्तपालकाऽमरविकुर्वितम्, योजनशतसहस्रविस्तीर्णम्, पञ्चयोजनशतसमुद्वेधं वरविमानम् आरूढः अनेकदेव-देवीकोटिपरिवृत्तः प्रस्थितः पुरन्दरः । ततः पवनविजयिन्या गत्या तिर्यग् असंख्येयानां द्वीपसमुद्राणां मध्यंमध्येन नन्दीश्वराऽभिधानद्वीपस्य दक्षिणपूर्वे रतिकरपर्वते आगत्य तां दिव्यां देवर्द्धि विमानविस्तारं च प्रतिसंहृत्य येनैव जम्बूद्वीपः, येनैव दक्षिणभरतार्धम्, येनैव भगवतः जन्मभवनम् तेनैव उपागच्छति। तदनन्तरं च तेन दिव्येन विमानेन त्रिधा आदक्षिणप्रदक्षिणां भगवतः जन्मभवनस्य कृत्वा विमानं उत्तरपूर्वे दिग्भागे स्थापयति । ततः अष्टभिः अग्रमहिषीभिः, चतुरशीतिभिः सामानिकसहस्रैः समेतः यत्र भगवान् तीर्थकरः तीर्थकरजननी च तत्र आलोकते, प्रणामं कुर्वन् प्रविशति। स्वामिनं समातरं त्रिप्रदक्षिणापूर्वकं वन्दते। वन्दित्वा त्रिशलादेवीं स्तौति । कथम्? - 'जयसि त्वं देवि! स्वगोत्रगगनप्रतिपूर्णचन्द्रनवज्योत्स्ने! सुविशुद्धशीलशालीनतादिगुणरत्नवरपृथिवी ।।१।। પાંચ સો યોજન ઉન્નત એવા શ્રેષ્ઠ વિમાન પર આરૂઢ થઇ પુરંદરે અનેક દેવ-દેવીઓના પરિવાર સહિત પ્રયાણ કર્યું, અને પવનના વેગે તિછલોકમાં અસંખ્ય દ્વીપ-સમુદ્રોના મધ્યભાગમાંથી આવતાં, નંદીશ્વરદ્વીપના અગ્નિ ખૂણે રહેલ રતિકર પર્વત પર આવી, તે દિવ્ય દેવદ્ધિ તથા વિમાનના વિસ્તારને સંકોચી, જંબૂદ્વીપના દક્ષિણ ભારતમાં જ્યાં ભગવંતનું જન્મભવન છે ત્યાં તે આવ્યો. પછી દિવ્ય વિમાનથી પ્રભુના જન્મભવનને ત્રણ પ્રદક્ષિણા દઇ, વિમાનને તેણે ઇશાન ખૂણે સ્થાપન કર્યું, અને આઠ અગ્રમહિષી તથા ચોરાશી હજાર સામાનિક દેવો સહિત ઇંદ્ર, જ્યાં ભગવંત અને ત્રિશલાદેવી બિરાજમાન છે, ત્યાં આવીને જુવે છે અને તેમને પ્રણામ કરતાં ત્રણ પ્રદક્ષિણાપૂર્વક વંદન કરી, સવિશેષ તે ત્રિશલાદેવીની સ્તુતિ કરવા લાગ્યો હે દેવી! સ્વગોત્રરૂપ ગગનમાં પૂર્ણ ચંદ્રમાની નૂતન ચાંદની સમાન તથા વિશુદ્ધ શીલાદિ ગુણરત્નોની ५२५॥तुल्य मेवा तमे ४यवंत वता. (१)
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy