SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ चतुर्थः प्रस्तावः चीणंसुयचिंधसहस्सरम्म, अवलोयणिमेत्तह दिनसम्म । आरुहवि चलिय किवि वरविमाणि, किंकिणिरवमुहरि महप्पमाणि ।।१५।। सद्दुल-सरह-हरिपट्ठि चडिय, किवि पट्ठियवेगेऽन्नोन्न घडिय। इय सुरसमूहह सव्वे बलेण, सुरवइसमीवमागय जवेण ।। १६ ।। छहिं कुलयम् ।। ५३३ एत्थंतरे खंभसहस्ससंनिविद्वं, फलिहमणिघडियसालभंजियाभिरामदारदेसं, अणेगलंबंतमुत्ताहलमालं, पवरवइरवेइगापरिक्खित्तपेरंतविभागं, रणंतघंटावलीमहुरसरसुहयं, पवणकंपमाणनिबिडजयपडागापयडं, सिहरं व तिरियलोयमहामंदिरस्स, फलं व पुव्वकयपुन्नमहापायवस्स, तिहुयणसारपरमाणुविणिम्मियं व, सयलविभूइविच्छड्डाखंडभंडागारं, सोलसभेयरयणरासिघडियं व, सुरवइवयणसंभंतपालकामरविउव्वियं, जोयणसयसहस्सविच्छिण्णं, चीनांशुकचिह्नसहस्ररम्यं अवलोकनमात्रेण दिनसमं । आरुह्य चलिताः केऽपि वरविमानं किङ्कणीरवमुखरं महाप्रमाणं ।। १५ ।। शार्दुल- शरभ-हरिपृष्ठम् आरुह्य, केऽपि, प्रस्थितवेगा अन्योन्यं घटयित्वा । इति सुरसमूहः सर्वेण बलेन सुरपतिसमीपम् आगतः जवेन ।। १६ ।। षड्भिः कुलकम् ।। अत्रान्तरे स्तम्भसहस्रसन्निविष्टम्, स्फटिकमणिघटितशालभञ्जिकाऽभिरामद्वारदेशम्, अनेकलम्बमानमुक्ताफलमालम्, प्रवरवज्रवेदिकापरिक्षिप्तपर्यन्तविभागम्, रणद्घण्टावलीमधुरस्वरसुखकरम्, पवनकम्पमाननिबिडजयपताकाप्रकटम्, शिखरमिव तिर्यग्लोकमहामन्दिरस्य, फलमिव पूर्वकृतपुण्यमहापादपस्य, त्रिभुवनसारपरमाणुविनिर्मितम् इव, सकलविभूतिविच्छर्दाऽखण्डभाण्डागारम्, षोडशभेदरत्नराशिघटितम् હજારો રેશમી ધ્વજાઓવડે રમણીય, કિંકિણી-નાદવડે શબ્દાયમાન અને અતિ મોટા એવા વિમાન પર બેસી ચાલ્યા કે જેથી અવલોકન કરતાં દિવસમાત્ર દેખાતો હતો. (૧૫) તેમજ વળી કેટલાક શાર્દૂલ, શ૨ભ અને સિંહની પીઠ પર બેસી અન્યોન્ય સંલગ્ન રહી વેગથી ચાલ્યા. એ પ્રમાણે બધા દેવો પોતાના બળ-સૈન્યને સાથે લઇ એકદમ ઉતાવળા ઇંદ્ર પાસે આવ્યા. (૧૬) એવામાં હજાર સ્તંભથી બાંધેલ, દ્વાર પર સ્ફટિકમણિવડે બનાવેલ પૂતળીઓથી સુંદર, અનેક મોતીની માળાઓ જ્યાં લટકી રહી છે, એક પ્રાંત ભાગમાં જ્યાં શ્રેષ્ઠ વજ્રરત્નની બનાવેલ વેદિકા મૂકવામાં આવેલ છે, રણરણાટ કરતી ઘંટાઓનો મધુર સ્વર જ્યાં સુખ ઉપજાવી રહેલ છે, પવનથી કંપાયમાન મજબૂત જયપતાકાઓવડે મનોહ૨, તિતિલોકરૂપ મહામંદિરનું જાણે શિખર હોય, પૂર્વકૃત પુણ્યરૂપ મહાવૃક્ષનું જાણે ફળ હોય, ત્રિભુવનના સાર પરમાણુઓવડે જાણે બનાવેલ હોય, સમસ્ત વિભૂતિના વિસ્તારનો જાણે અખંડ ભંડાર હોય, સોલ પ્રકારના રત્નોથી જાણે ઘડેલ હોય, તેમ ઇંદ્રની આજ્ઞાથી પાલક દેવતાએ તરત વિકુર્વેલ એક લાખ યોજન વિસ્તૃત તથા
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy