________________
५३२
श्रीमहावीरचरित्रम् अइकोमलनिम्मलदूसजुअल, परिहंति वियंभियकंतिपडल। अह कंठपइट्ठियलट्ठहार, दूरुज्झियकामुयजणवियार ।।११।।
अइसुरहिकुसुमनिम्मवियदाम, नवपारियायमंजरिसणाम(ह?)।
बंधंति सुगंधसमिद्ध सीसि, तक्खणकयकुंचिरचारुकेसि ।।१२।। मणिमउडकिरणविच्छुरियगयण, नियरूवमडप्फरह सियमयण । वरकडयतुडियभूसियसरीर, तणुकंतिपसरपरिभूयसूर ।।१३।।
किवि मगरमरालयसन्निसन्न, किवि हरिण-वसह-सिहिप्पवन्न ।
आरुहवि केवि कुंजरि महंति, केवि तुंगतुरए वेगे वयंति ।।१४।। अतिकोमलनिर्मलदूष्ययुगलं परिदधति विजृम्भितकान्तिपटलम् । अथ कण्ठप्रतिष्ठितलष्टहाराः दूरोज्झितकामुकजनविकाराः ||११।।
अतिसुरभिकुसुमनिर्मापितदाम नवपारिजातमञ्जरीसनाथम् ।
बध्नन्ति सुगन्धसमृद्धं शीर्षे तत्क्षणकृतकुञ्चितचारुकेशिनः ।।१२।। मणिमुगुटकिरणविच्छुरितगगनाः निजरूपाऽहङ्कारहसितमदनाः। वरकटकत्रुटितभूषितशरीराः तनुकान्तिप्रसरपरिभूतसूर्याः ||१३ ।।
केऽपि मकर-मरालक-सुनिषण्णाः, केऽपि हरिण-वृषभ-शिखिप्रपन्नाः। आरुह्य केऽपि कुञ्जरे महति, केऽपि तुङ्गतुरगे वेगे व्रजन्ति ।।१४।।
ઘણી ચમકના સમૂહવાળું અતિકોમળ અને નિર્મળ વસ્ત્રયુગલ ધારણ કર્યું. તેમણે કંઠે દિવ્ય હાર પહેર્યા અને वि॥२-पासनाने २ त धी. (११)
નવ પારિજાતની મંજરીયુક્ત તથા ભારે સુગંધી પુષ્પોથી બનાવેલ માળા બાંધી અને તત્કાળ શિર પરના સુંદર કેશને સંકુચિત કરી બાંધી લીધા. (૧૨)
મણિ-મુગટના કિરણોવડે આકાશને વિચિત્ર બનાવનાર, પોતાના રૂ૫-ગર્વથી મન્મથને હસી કાઢનાર, શ્રેષ્ઠ કડાં અને બાજુબંધથી વિભૂષિત થયેલા, પોતાના શરીરની કાંતિવડે સૂર્યને પરાભવ પમાડનાર, (૧૩)
કેટલાક મગર અને રાજહંસ પર બેઠેલા, કેટલાક હરિણ, વૃષભ અને મયૂરપર આરૂઢ થયેલા, કેટલાક મોટા કુંજર પર અને કેટલાક વેગવાળા ઉન્નત અશ્વ પર બેસી જવા લાગ્યા. (૧૪)