________________
३३२
श्रीमहावीरचरित्रम वेल्लहलगइविजियरायहंसा, कुम्मुण्णय-कमलकोमलपाडलचलणजुवला, रायहाणिव्व मयरद्धयनरनाहस्स, विसालसालव्व विमलसीलसालीणयामहामोल्लभंडस्स, मंजूसव्व सव्वरइसोक्खमणिखंडभंडारस्स चंपयमाला नाम भारिया अहेसि, जीसे भंगुरत्तणं तिरिच्छच्छिविच्छोहेसु न धम्मकम्मुच्छाहेसु, तरलया विमलमणिमुत्ताहारे न विसिट्ठलोयववहारे, तणुत्तमुदरस्स न सरस्स, कुडिलत्तं केसकलावस्स न सप्पणयालावस्स । अवि य
नियरूवविजियसुरवहुजोव्वणगव्वाए कुवलयच्छीए। उब्भडसिंगारमहासमुद्ददुद्धरिसवेलाए ।।१।।
को तीए भणिय-विब्भम-नेवत्थ-च्छेययागुणसमूहं । वण्णेउ तरइ तूरंतओऽवि जीहासएणंपि? ||२||
विजितराजहंसा, कूर्मोन्नत-कमलकोमल-पाटलचरणयुगला, राजधानी इव मकरध्वजनरनाथस्य, विशालशाला इव विमलशीलशालीनतामहामूल्यभण्डारस्य, मञ्जूषा इव सर्वरतिसौख्यमणिखण्डभण्डारस्य चम्पकमाला नामिका भार्या आसीत्, यस्याः भङ्गुरता तिर्यगक्षिविक्षोभेषु न धर्मकर्मोत्साहेषु, तरलता विमलमणिमुक्ताहारे न विशिष्टलोकव्यवहारे, तनुत्वम् उदरस्य न स्वरस्य, कुटिलत्वं केशकलापस्य न सप्रणयाऽऽलापस्य । अपि च
निजरूपविजितसुरवधूयौवनगर्वायाः, कुवलयाक्ष्याः । उद्भटशृङ्गारमहासमुद्रदुर्धर्षवेलायाः ।।१।।
कः तस्याः भणित-विभ्रम-नेपथ्य-छेकतागुणसमूहम् । वर्णयितुं शक्नोति त्वरितः अपि जिह्वाशतेनाऽपि? ।।२।।
જાણે એક રાજધાની હોય, નિર્મલ શરૂ૫ મહાકિંમતી વસ્તુઓની જાણે વિશાળ શાળા હોય, તથા સર્વ રતિસુખરૂપ મણિનિધાનની જાણે મંજૂષા હોય એવી ચંપકમાળા નામે રાણી હતી, કે જેના તીચ્છ કટાક્ષમાં ક્ષણિકતા હતી, પણ ધર્મ-કર્મના ઉત્સાહમાં નહિ; વિમલ મણિ અને મોતીના હારમાં તરલતા હતી, પણ વિશિષ્ટ લોક-વ્યવહારમાં નહિ; જેના ઉદરમાં તનુતા હતી, પણ સ્વરમાં નહિ; વળી જેના કેશ-કલાપમાં કુટિલતા હતી, પણ પ્રેમપૂર્વકના વચનોમાં નહિ; અને વળી
પોતાના રૂપથી દેવાંગનાઓના યૌવન-ગર્વને જીતનાર, કુવલય સમાન લોચનવાળી, ઉભટ શૃંગારને લીધે મહાસમુદ્રની દુર્ઘર્ષ મોજા સમાન એવી તેણીના વચન, વિલાસ, શૃંગાર, ચતુરાઈ પ્રમુખ ગુણ-સમૂહને ઝડપથી, સો प्याथी ५९ ओए। [वी. श ? (१/२)