________________
३३१
चतुर्थः प्रस्तावः महंतं मे कोउगं', सूरिणा जंपियं-'निसामेहि । अत्थि कुरुविसयतिलयभूया, अदिट्ठपरचक्कभया, जणनिवहाणुगया जयंती नाम नयरी,
पालेइ तं च ससहरसरिच्छपसरंतकित्तिपब्भारो। निप्पडिमपयावक्कंतसत्तुपणिवइयकमकमलो ।।१।।
उत्तुंगतुरय-सिंधुर-पक्कलपाइक्कचक्कबलकलिओ।
सक्कोव्व सुरपुरिं परमविक्कमो राय नरसिंघो ।।२||जुग्गं । विसमच्छो इत्थीलोलुओ य दुग्गावबद्धनिच्चरई।
जस्स हरोऽवि न सरिसो तस्स समं कं जणं भणिमो? ||३|| तस्स य नीसेसअंतेउरप्पहाणा, वयणलायण्णावगणियपडिपुण्णचंदमंडला, सललियकौतुकम्।' सूरिणा जल्पितं - 'निश्रुणु - अस्ति कुरुविषयतिलकभूता, अदृष्टपरचक्रभया, जननिवहाऽनुगता जयन्ती नामवती नगरी।
पालयति तां च शशधरसदृशप्रसरत्कीर्तिप्राग्भारः । निष्प्रतिमप्रतापाऽऽक्रान्तशत्रुप्रणिपतितक्रमकमलः ।।१।।
उत्तुङ्गतुरग-सिन्धुर-शक्तपदातिचक्रबलकलितः।
शक्रः इव सुरपुरी परमविक्रमः राजा नरसिंहः ।।२।। युग्मम् । विषमाक्षः स्त्रीलोलुपः च दुर्गावबद्धनित्यरतिः।
यस्य हरः अपि न सदृशः तस्य समं कं जनं भणामः? ||३|| __तस्य च निःशेषान्तःपुरप्रधाना, वदनलावण्याऽपगणितप्रतिपूर्णचन्द्रमण्डला, सललितकोमलगति
કુરૂદેશના તિલક સમાન, શત્રુના ભયરહિત અને જનસમૂહથી પૂર્ણ એવી જયંતી નામે નગરી છે. ત્યાં ચંદ્રમાં સમાન પ્રસરતી ધવલકીર્તિયુક્ત, અપ્રતિમ પ્રતાપથી ત્રાસેલા શત્રુઓ જેના ચરણ-કમળમાં નમ્યા છે, મોટા હાથી, અશ્વો, શૂરવીર યોધાઓની સેનાવાળો દેવલોકમાં ઇંદ્રની જેમ પરમ પરાક્રમી નરસિંહ નામે રાજા હતો. (૧૨)
વિષમ લોચનયુક્ત, સ્ત્રીપ્રસક્ત અને દુર્ગા=પાર્વતીમાં, પક્ષે દુર્ગ-સંગ્રામમાં સદા અનુરક્ત એવા જેની તુલ્ય ४२ ५९। नतो, तो जीनी शी पात ४२वी? (3) તેને બધા અંતઃપુરમાં પ્રધાન, મુખના લાવણ્યથી પૂર્ણ ચંદ્રમંડળની અવગણના કરનાર, પોતાની સુંદર ગતિથી
રાજહંસને જીતનાર, કાચબા સમાન ઉન્નત, કમળ સમ કોમળ અને ૨ક્ત એવા ચરણયુગલયુક્ત, કામદેવ રાજાની