________________
३३०
श्रीमहावीरचरित्रम विसयव्वामूढाविहु धम्मगिरं सुणिय धम्मगुरुमूले। नरवइ! नरसिंहो इव पव्वज्जं संपवज्जंति ||११|| जुम्मं ।।
अहवा पुण्णवसज्जियरज्जदुगुद्दामलच्छिविच्छड्डो ।
नरविक्कमनरनाहो तस्सेव सुओ महासत्तो ।।१२।। एए च्चिय महणिज्जा पवरं एयाण चेव पुरिसत्तं।
जेसिं जणविम्हयकरं चरियं सलहिज्जइ जयंमि' ।।१३।। इमं च सोच्चा नंदणनराहिवेण जंपियं-'भयवं! को एस नरसीहो? को वा तस्स सुओ नरविक्कमो? कहं वा एसो रज्जदुगं लभ्रूणवि पव्वज्जं पवन्नोत्ति सवित्थरं साहेह,
विषयव्यामूढाः अपि खलु धर्मगिरं श्रुत्वा धर्मगुरुमूले। नरपते! नरसिंहः इव प्रव्रज्यां सम्प्रव्रजन्ति ।।११।।
अथवा पुण्यवशाऽर्जितराज्यद्विकोद्दामलक्ष्मीनिवहः ।
नरविक्रमनरनाथः तस्यैव सुतः महासत्त्वः ।।१२।। एते एव महनीयाः, प्रवरम् एतेषाम् एव पुरुषत्वम् । येषां जनविस्मयकरं चरित्रं श्लाघ्यते जगति' ।।१३।। इदं च श्रुत्वा नन्दननराधिपेन जल्पितम् 'भगवन्, कः एषः नरसिंह? कः वा तस्य सुतः नरविक्रमः? कथं वा एषः राज्यद्विकं लब्ध्वाऽपि प्रव्रज्यां प्रपन्नः? इति सविस्तरं कथय, महद् मम
સમસ્ત પૃથ્વીનું સ્વામિત્વ છતાં અને વિષયમાં વ્યામૂઢ છતાં, ગુરુ પાસે ધર્મવચન સાંભળી નરસિંહની જેમ પ્રવ્રજ્યા मारे छ. (१०/११)
અથવા પુણ્યથી પ્રાપ્ત કરેલ બંને રાજ્યની ઉત્કટ લક્ષ્મીયુક્ત નરવિક્રમ રાજા કે જે તેના જ પુત્ર महासत्पशाणी थयो; (१२)
એવા જ પુરુષો પૂજનીય ગણાય છે અને તેમનું જ પુરુષત્વ પ્રધાન છે કે લોકોને આશ્ચર્ય પમાડનાર જેમનું यरित्र ४तम ५९॥य छे.' (१3)
એમ સાંભળતાં નંદન રાજા બોલ્યો-“હે ભગવન્! એ નરસિંહ કોણ અને તેનો પુત્ર નરવિક્રમ કોણ? વળી બંને રાજ્ય પામીને પણ તેણે દીક્ષા શી રીતે લીધી? તે બધું સવિસ્તર કહો. મને મોટું આશ્ચર્ય થાય છે. ત્યારે આચાર્ય મહારાજ બોલ્યા-“સાંભળ :