________________
५३०
श्रीमहावीरचरित्रम आपूरिंतोव्व दिसावगासमखिलं चराचरं लोग। सद्देगसरूवंपिव कुणमाणो निययमहिमाए ।।३।।
संखुद्धमुद्धतियसंगणाहिं भयवेगतरलियच्छीहिं ।
हा नाह! रक्ख रक्खत्ति जंपिरीहिं सुणिज्जंतो ।।४।। दणुवइरणसुमरणतुकृतियसवंठोहकंठरवभीमो। अणिवारियं वियंभइ जयघंटारणरणारावो ।।५।।
इय चिंतावससिढिलियदइयादढकंठबाहुपासंमि।
सव्वत्तो सुरनिवहे जायम्मि विमूढहिययंमि ।।६।। आपूरयन् इव दिगवकाशमखिलं चराचरं लोकम् । शब्दैकस्वरूपम् इव कुर्वाणः निजमहिम्ना ।।३।।
संक्षुब्ध-मुग्धत्रिदशाङ्गनाभिः भयवेगतरलिताक्षिभिः ।
'हा नाथ! रक्ष रक्ष' इति जल्पद्भिः श्रूयमाणः ||४|| दैत्यपतिरणस्मरणतुष्टत्रिदशधूर्तीघकण्ठरवभीमः । अनिवारितं विजृम्भते जयघण्टारणरणाऽऽरावः ।।५।।
इति चिन्तावशशिथिलितदयितादृढकण्ठ-बाहुपाशे। सर्वत्र सुरनिवहे जाते विमूढहृदये ।।६।।
સમસ્ત દિશાઓમાં પ્રસરેલ તથા પોતાના મહિમાથી ચરાચર લોકને જાણે એકશબ્દરૂપ કરતો હોય, (3)
ભયના વેગથી લોચનને ચંચલ કરતી અને “હા નાથ! અમારું રક્ષણ કરો, રક્ષણ કરો' એમ બોલતી ડરેલી મુગ્ધ દેવાંગનાઓ વડે સંભળાતો, (૪)
દૈત્યપતિના રણનું સ્મરણ થતાં તુષ્ટ થયેલ દુષ્ટ દેવોના નિરાધાર ઘોષ સમાન ભીમ અને અનિવારિત એવો ४यानो २५२५॥2 पनि वो?' (५)
એ ચિંતાને લીધે દેવાંગનાઓનો દઢ કંઠ-બાહુપાશ શિથિલ થતાં તથા દેવગણ સર્વત્ર વિચારમૂઢ जनतi, (७)