________________
चतुर्थ: प्रस्तावः
सोहम्मसभाए गंतूण सुघोसं घंटं तिक्खुत्तो ताडेइ । तीसे य पयंडनिग्घोसवसुच्छलंतपडिसद्दयपडिफलणवसेण अन्नाई एगूणाई बत्तीसं घंटासयसहस्साइं समकालं रणज्झणारवं काउमारद्वाइं। एवं च दिसि दिसि समुब्भवंतपडिनिग्घोसबहिरियदियंतरो सोहमकप्पो समुप्पन्नोत्ति। एत्थंतरे
पंचविहविसयसेवापमत्तचित्ता समंतओ देवा । तं एगकालवज्जिरघंटागणगुरुसरं सोउं ।।१
चिंतंति सव्वओ किंचि (च) फुट्टबंभंडरवसमो घोरो । फालिहविमाणमालापडिफलणचउग्गुणीभूओ ? ।।२।।
सौधर्मसभायां गत्वा सुघोषां घण्टां त्रिधा ताडयति । तस्य च प्रचण्डनिर्घोषवशोच्छलत्प्रतिशब्दप्रतिफलनवशेन अन्यानि एकोनानि द्वात्रिंशद् घण्टाशतसहस्राणि समकालं रण-झणरवं कर्तुम् आरब्धानि । एवं च दिशि दिशि समुद्भवत्प्रतिनिर्घोषबधिरितदिगन्तरः सौधर्मकल्पः समुत्पन्नः। अत्रान्तरे -
पञ्चविधविषयसेवाप्रमत्तचित्ताः समन्ततः देवाः ।
तद् एककालवाद्यमानघण्टागणगुरुस्वरं श्रुत्वा ||१||
५२९
चिन्तयन्ति सर्वतः किञ्चित् स्फुटद्ब्रह्माण्डरवसमः घोरः । स्फटिकविमानमालाप्रतिफलन - चतुर्गुणीभूतः ? ।।२।।
કરતાં હરિણૈગમેષી દેવે વિનયથી તે વચન સ્વીકારી, ત્વરિત ગતિથી સૌધર્મસભામાં જઈ, ત્રણ વખત સુઘોષા ઘંટા વગાડી. તેના પ્રચંડ નિર્દોષથી ઉછળતા પ્રતિશબ્દનો ધ્વનિ ઉઠતાં એક ન્યૂન બત્રીશ લાખ ઘંટાઓ સમકાળે રણઝણાટ કરવા લાગી. એટલે ચોતરફ પ્રગટ થતા પ્રતિધ્વનિવડે દિગંતર બહે૨ા થતાં સૌધર્મ દેવલોક એકશબ્દમય થઇ ગયો. એવામાં
પાંચ પ્રકારના વિષયસુખમાં પ્રમત્ત થયેલા દેવો, સમકાળે વાગેલ ઘંટાઓનો મોટો અવાજ ચોતરફ પ્રસરેલ सांभजतां (१)
ચિંતવવા લાગ્યા કે-‘અહો! ફૂટતા બ્રહ્માંડના ધ્વનિ સમાન ઘોર અને સ્ફટિકના વિમાનોમાં પ્રતિફલિત થવાથી यतुर्गुशी थयेल, (२)