________________
५२८
श्रीमहावीरचरित्रम इय जम्मस्स य कायव्ववित्थरो तित्थनाहभत्तीए | वेगेण समत्थिज्जइ छप्पन्नदिसाकुमारीहिं ।।३।। एत्यंतरे सोहम्मकप्पाहिवइस्स सक्कस्स सीहासणं चलइ । तच्चलणेण ओहिनाणेण भगवओ तित्थयरस्स जम्मं मुणिऊण ससंभमं सक्को सीहासणाओ उट्टेइ । सत्तट्ठपयाणुगमणपुव्वयं परमाए भत्तीए तत्थट्ठिओऽवि जिणं थुणिऊण पाइत्ताणीयाहिवइं हरिणेगमसिं देवं आणवेइ-'अहो भद्द! गच्छसु सोहम्माए सभाए मेघोघघोरघोसं जोयणपरिमंडलं सुघोसघंटं तिक्खुत्तो ताडिंतो महया सद्देणं एवमुग्घोसेहि-सक्को जंबुद्दीवभारहखेत्तसमुब्भवस्स जिणस्स जम्मणमहिमं काउं पट्ठिओ। ता भो देवा! तुब्भे सव्वबलेणं, सव्वविभूईए, सव्वनाडएहिं, सव्वालंकारविभूसाए दिव्वच्छरागणेणं परिवुडा, पवरविमाणाइं आरूढा मम सयासं पाउब्भवह त्ति । एवं भणिए हरिणेगमेसी देवे देवरण्णो वयणं विणएण पडिसुणित्ता तुरियगईए
इति जन्मनः च कर्तव्यविस्तारः तीर्थनाथभक्त्याः ।
वेगेन समर्थ्यते षट्पञ्चाशद्दिक्कुमारीभिः ।।३।। अत्रान्तरे सौधर्मकल्पाधिपतेः शक्रस्य सिंहासनं चलति । तच्चलनेन अवधिज्ञानेन भगवतः तीर्थकरस्य जन्म ज्ञात्वा ससम्भ्रमं शक्रः सिंहासनाद् उत्तिष्ठति । सप्ताष्टपदाऽनुगमनपूर्वं परमया भक्त्या तत्रस्थितः अपि जिनं स्तुत्वा पदात्यधिपतिं हरिणैगमेषिणं देवमाज्ञापयति 'अहो भद्र! गच्छ सौधर्मायां सभायां मेघौघघोरघोषं योजनपरिमण्डलं सुघोषाघण्टं त्रिधा ताडयन् महता शब्देन एवम् उद्घोषय ‘शक्रः जम्बूद्वीपभरतक्षेत्रसमुद्भवस्य जिनस्य जन्ममहिमानं कर्तुं प्रस्थितः । तस्माद् भोः देवाः! यूयं सर्वबलेन, सर्वविभूत्या, सर्वनाटकैः, सर्वाऽलङ्कारविभूषया दिव्याप्सरोगणेन परिवृत्ताः, प्रवरविमानानि आरूढाः मम सकाशं प्रादुर्भवत' इति। एवं भणिते हरिणैगमेषी देवः देवराज्ञः वचनं विनयेन प्रतिश्रुत्य त्वरितगत्या
એ પ્રમાણે જિનભક્તિના વેગથી છપ્પન્ન દિશાકુમારીઓએ વિસ્તારથી કરેલ જિન-જન્મોત્સવનું સમર્થન=વર્ણન जरी बताव्यु. (3)
એવામાં સૌધર્મ દેવલોકના ઇંદ્રનું સિંહાસન ચલાયમાન થયું, એટલે અવધિજ્ઞાનથી ભગવંતનો જન્મ જાણી ઈંદ્ર એકદમ સિંહાસનથકી ઉઠ્યો અને સાત આઠ પગલાં સન્મુખ ચાલી, ત્યાં રહેતાં પણ પરમ ભક્તિવડે પ્રભુને સ્તવી તેણે હરિર્ઝેગમેષી નામના પાયદળના સેનાપતિ દેવને આજ્ઞા કરી કે “અહો! ભદ્ર! તું જા અને સૌધર્મસભામાં રહેલ, મેઘ સમાન નિર્દોષ કરનાર તથા એક યોજન વિસ્તૃત એવી સુઘોષાઘંટાને ત્રણ વખત વગાડી મોટા અવાજે આ પ્રમાણે ઉદ્ઘોષણા કર કે “જબૂદ્વીપના ભરતક્ષેત્રમાં ઉત્પન્ન થયેલ તીર્થંકરનો જન્મ-મહોત્સવ કરવા ઈંદ્ર પોતે પ્રસ્થાન કરવાને તૈયાર થયો છે; માટે હે દેવી! તમે સર્વ બળ, સર્વ વિભૂતિ, સર્વ નાટક સાથે સમસ્ત અલંકારથી વિભૂષિત થઇ, દિવ્ય અપ્સરાઓ સહિત વિમાનમાં આરૂઢ થઇ, મારી પાસે સત્વર આવો.' એ રીતે ઇંદ્ર આજ્ઞા