________________
चतुर्थः प्रस्तावः
५२७
तओ सयपाग-सहस्सपागतेल्लेहिं पहाणगंधुद्धरेहिं तेसिं सरीरमब्भंगिंति, गंधुव्वट्टणेणं उव्वट्टेति । तओ पुव्वट्ठिईए जिणं जणणि च पुव्वदिसिचाउसालसिंहासणंमि आरोविऊण गंधोदएण, पुप्फोदएण, सुद्धोदएण मज्जिऊण पवरमणि-रयणाभरणसंभारेण विभूसियसरीराइं काऊण परमायरेण पुव्विविहीए उत्तरदिसिचाउसालसिंहासणे निवेसिंति । नवरं नियकिंकरेहिं चोल्लहिमवंताओ गोसीसचंदणदारुगाणि आणाविऊण अरणिनिम्महणुट्ठिएण जलणेण संतिनिमित्तं होमं च करेंति । नियपभावपरिरक्खियस्सवि भगवओ जीयंतिकाऊण रक्खापोट्टलियं बंधिऊण रयणपाहाणगे सवणमूले ताडिंति, एवं भणति य
'सत्तकुलपव्वयाऊ अप्पडिहयसासणो हवसु देव ! । गयरोगसोगदुक्खो पणईयणपूरियासो य ।।१।।
इय भणिऊण पहिट्ठा जम्मणगेहे ठवित्तु जिणजणणि । गायंति जिणिदगुणे तिसलापासे समल्लीणा ||२||
गन्धोदकेन, पुष्पोदकेन, शुद्धोदकेन मज्जयित्वा प्रवरमणि रत्नाऽऽभरणसम्भारेण विभूषितशरीराणि कृत्वा परमाऽऽदरेण पूर्वविहिते उत्तरदिच्चतुःशालसिंहासने निवेशयन्ति। नवरं निजकिङ्करैः लघुहिमवन्ताद् गोशीर्षचन्दनदारूणि आनीय अरणिनिर्मथनोत्थितेन ज्वलनेन शान्तिनिमित्तं होमं च कुर्वन्ति । निजप्रभावपरिरक्षितस्याऽपि भगवतः जीतमिति कृत्वा रक्षासूत्रं बध्वा रत्नपाषाणौ श्रवणमूले ताडयन्ति, एवं भणन्ति च -
‘सप्तकुलपर्वतायुः अप्रतिहतशासनः भव देव ! ।
गतरोग-शोक- दुःखः प्रणयिजनपूरिताशः च ||१||
इति भणित्वा प्रहृष्टा जन्मगृहे स्थापयित्वा जिनजननीम् । गायन्ति जिनेन्द्र गुणान् त्रिशलापार्श्वे समालीनाः ।।२।।
પ્રવર મણિ-૨ત્નોનાં આભૂષણોથી તેમનું શરીર શણગારી, પૂર્વવિધિ પ્રમાણે પરમ આદરપૂર્વક તેમણે ઉત્તર દિશાના ચતુઃશાલ-સિંહાસન પર તેમને સ્થાપન કર્યા, અને પોતાના કિંકરો પાસે લઘુહિમવંત થકી ગોશીર્ષચંદનના કાષ્ઠ મગાવી, કાષ્ઠ-ઘર્ષણથી ઉત્પન્ન થયેલા અગ્નિમાં શાંતિનિમિત્તે તેઓ હોમ કરવા લાગી. વળી ‘ભગવંત જો કે પોતાના પ્રભાવથી જ પરિરક્ષિત છે, છતાં એ આપણો આચાર છે.' એમ ધારી રક્ષાપોટલી બાંધી, પ્રભુના કાન પાસે રત્ન-ગોલકના તાડનપૂર્વક આ પ્રમાણે તેઓ કહેવા લાગી
‘હે દેવ! તમે સાત કુળપર્વતો તુલ્ય આયુષ્યવાળા થાઓ. તમારું શાસન સદા જયવંતુ રહો, તથા રોગ, શોકના દુ:ખ રહિત બની તમે સદા સ્વજનોના મનોરથો પૂર્ણ કરો.’ (૧)
એમ કહી, પ્રહર્ષ પામી, જિન-જનનીને જન્મગૃહમાં સ્થાપન કરી, જિનગુણ ગાતી તેઓ ત્રિશલાદેવી પાસે जेसी रही. (२)