SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ५२६ श्रीमहावीरचरित्रम पीढस्सोवरि हरियालिगं च वियरंति नीलमणिरम्मं । लोयणआणंदयरिं दिव्वाए देवसत्तीए ।।२२।। तयणंतरं तिन्नि कयलीहराइं विउव्वंति, तेसिं च मज्झभागे पवरपंचप्पयारमणिविणिम्मियकोट्टिमतलाइं, विच्छित्तिचित्तरंगावलीमणहराइं, दुवारदेसठवियपुण्णकणयकलसाइं, दिव्वरूवरेहंतसालभंजियाभिरामाइं दाहिणपुव्वुत्तरदिसासु तिण्णि चउसालभवणाई विसालाई विरयंति । तेसिं च मज्झभागे महग्घमणिखंडमंडियाइं, नियकिरणजालसुत्तियसुरिंदकोदंडाइं, कणगसेलसिलाविच्छिन्नाइं तिण्णि सीहासणाइं ठविंति। तओ तित्थयरं करयलपुडेणं तित्थयरजणणिं च बाहाहिं घेत्तूण परमायरेण दाहिणदिसिचाउसालसीहासणे निसियाति । पीठस्योपरि हरिताली(=दूर्वां)च वितरन्ति नीलमणिरम्याम् । लोचनाऽऽनन्दकारी दिव्यया देवशक्त्या ।।२२।। तदनन्तरं त्रीणि कदलीगृहाणि विकुर्वन्ति, तेषां च मध्यभागे प्रवरपञ्चप्रकारमणिविनिर्मितकुट्टिमतलानि, विच्छित्त( व्याप्त)चित्ररङ्गावलीमनोहराणि, द्वारदेशस्थापितपूर्णकनककलशानि, दिव्यरूपराजमानशालभञ्जिकाऽभिरामाणि दक्षिण-पूर्वोत्तरदिक्षु त्रीणि चतुर्गृहभवनानि विशालानि विरचन्ति । तेषां च मध्यभागे महार्घमणिखण्डमण्डितानि, निजकिरणजालसूचितसुरेन्द्रकोदण्डानि, कनकशैलशिलाविच्छिन्नानि त्रीणि सिंहासनानि स्थापयन्ति । ततः तीर्थकरं करतलपुटेन तीर्थकरजननी च बाहुभ्यां गृहीत्वा परमाऽऽदरेण दक्षिणदिच्चतुःशालसिंहासने निषादयन्ति । ततः शतपाक-सहस्रपाकतैलैः प्रधानगन्धोद्धरैः तयोः शरीरम् अभ्यङ्गन्ति, गन्धोद्वर्तनेन उद्वर्तन्ते। ततः पूर्वस्थित्या जिनं जननीं च पूर्वदिच्चतुःशालसिंहासने आरोप्य પૂરી, તેના પર પીઠ રચી, તે પીઠ પર તેમણે પોતાની દિવ્ય શક્તિથી લોચનને આનંદકારી એવી નીલ-મણિની જેવા સુંદર દૂર્વાદાસની રચના કરી. (૧૯૨૦/૨૧/૨૨) ત્યારબાદ તેમણે ત્રણ કદલીગૃહો વિદુર્થી અને તેના મધ્યભાગે પંચ પ્રકારના શ્રેષ્ઠ મણિઓથી ભૂમિતલે મઢેલા, વિસ્તૃત વિવિધ રંગોળીથી મનોહર, દ્વારે સ્થાપેલા પૂર્ણ કનક-કળશથી શોભાયમાન, દિવ્ય રૂપધારી પૂતળીઓથી વિરાજમાન અને વિશાળ, દક્ષિણ, પૂર્વ અને ઉત્તર દિશાઓમાં ત્રણ ચોકવાળાં ભવનો બનાવ્યાં. તેના મધ્યભાગે ભારે કિંમતી મણિ-ખંડોથી શોભતા, પોતાના કિરણ-સમૂહથી ઇંદ્રધનુષ્યની ભ્રાંતિ કરાવનાર તથા મેરૂ પર્વતની શિલાના જાણે બનાવેલ હોય તેવાં ત્રણ સિંહાસનો રચ્યાં. પછી ભગવંતને કરતલમાં તથા જિનજનનીને પરમ આદરપૂર્વક ભુજામાં ધારણ કરી, દક્ષિણ દિશામાં સ્થાપેલ ચતુઃશાલના(= વિશેષ પ્રકારના) સિંહાસન પર તેમણે બેસાર્યા. ત્યાં શતપાક, સહસ્ત્રપાક તેલ કે જે પ્રધાન સુગંધથી ઓતપ્રોત હોય છે તેનાવડે તેમના શરીરે તેઓ અભંગ તથા ગંધાદ્વર્તનથી તેમનું ઉદ્વર્તન કરવા લાગી. પછી પ્રથમ પ્રમાણે જિન અને માતાને પૂર્વ દિશાના ચતુશાલ = વિશેષ પ્રકારના) સિંહાસન પર બિરાજમાન કરી, ગંધોદક, પુષ્પોદક તથા શુદ્ધોદકવડે સ્નાન કરાવી,
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy