SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ५१८ श्रीमहावीरचरित्रम् परमविजयसाहगेसु सव्वसउणेसु, गंभीरघोसासु सयं चिय वज्जंतीसु विजयदुंदुभीसु, चेत्तसुद्धतेरसीए सुरभवचवणकालाओ आरब्भ नवण्हं मासाणं अद्धट्ठमाण य राइंदियाणं विइक्कंताणं, उच्चट्ठाणं गएसु महागहेसु अड्डरत्तसमए हत्थुत्तराजोगमुवागए चंदे तिसलादेवी पुन्वदिसिव्व पयासियसयलजीवलोयं भयवंतं दिणयरं व भवियजणरहंगमिहुणकयपरमसंतोसं पसूयत्ति । तयणंतरं च पवरपंचवण्णरयणविणिम्मियविविहविमाणमालारूढेहिं, पहयपडुपडहपमुहजयतूरेहिं, उक्कुट्ठिसीहनायकलयलमुहलेहि, पवराभरणमणिविच्छुरियगयणंगणेहिं, पहरिससमुल्लसंतसरीरेहिं अणेगेहिं देवेहिं देवीहि य इंतेहिं पडिनियत्तमाणेहि य देवलोयपुरिंपिव रमणिज्जं अमंदाणंदसंदोहजणगं च कुंडग्गामनयरं जायंति। सिद्धत्थरायभवणे य वेसमणवयणाणुवत्तिणो जंभगा सुरा रयणकणग-वत्थाहरणवासं वरिसंति, पत्त-पुप्फ-फल-गंधचुण्णवासं च मुयंति। प्रदक्षिणाऽऽवर्तपरिभ्रमणरमणीयेषु मन्दं मन्दं वात्सु समीरणेषु, परमविजयसाधकेषु सर्वशकुनेषु; गम्भीरघोषया स्वयमेव वदन्तीषु विजयदुन्दुभीषु चैत्रशुद्धत्रयोदश्यां सुरभवच्यवनकालाद् आरभ्य नवानां मासानाम् अद्धाऽष्टमानां च रात्रिदिनानां व्यतिक्रान्तानाम्, उच्चस्थानेषु गतेषु महाग्रहेषु अर्द्धरात्रिसमये हस्तोत्तरयोगमुपागते चन्द्रे त्रिशलादेवी पूर्वदिग् इव प्रकाशितसकलजीवलोकं भगवन्तं दिनकरम् इव भव्यजनरथाङ्गमिथुनकृतपरमसन्तोषं प्रसूता। तदनन्तरं च प्रवरपञ्चवर्णरत्नविनिर्मितविविधविमानमालाऽऽरूलैः, प्रहतपटुपटहपमुखजयतूरैः, उत्कृष्टसिंहनादकलकलमुखरैः, प्रवराऽऽभरणमणिविच्छुरितगगनाऽङ्गणैः, प्रहर्षसमुल्लसत्शरीरैः अनेकैः देवैः देवीभिः च आयद्भिः प्रतिनिवर्तमानैः च देवलोकपुरीमिव रमणीयम् अमन्दाऽऽनन्दसन्दोहजनकं च कुण्डग्रामनगरं जातम् । सिद्धार्थराजभवने च वैश्रमणवचनाऽनुवर्तिनः जृम्भकाः सुराः रत्न-कनक-वस्त्राऽऽभरणवर्षां वर्षयन्ति, पत्र-पुष्प-फल-गन्धचूर्णवर्षां च मुञ्चन्ति। વાયુ વાતાં, પરમ વિજયસૂચક સર્વ શુકનો પ્રગટતાં, પોતાની મેળે વિજય દુંદુભિનો ગંભીર નિર્દોષ થતાં ચૈત્રમાસની શુક્લ ત્રયોદશીના દિવસે દેવલોકથી ચ્યવવાના કાલથી માંડીને નવ માસ ઉપર સાડાસાત દિવસ વ્યતીત થતાં, મહાગ્રહો ઉચ્ચ સ્થાને રહેતાં, અર્ધરાત્રે હસ્તોત્તર નક્ષત્રની સાથે ચંદ્રમાનો યોગ થતાં, પૂર્વ દિશા જેમ સમસ્ત જીવલોકને પ્રકાશિત કરનાર સૂર્યને પ્રગટાવે તેમ ત્રિશલાદેવીએ ભવ્યાત્મારૂપ ચક્રવાકને પરમ સંતોષ પમાડનાર એવા ભગવંતને જન્મ આપ્યો. ત્યારે પાંચ વર્ણના શ્રેષ્ઠ રત્નોથી બનાવેલ વિવિધ વિમાનો પર આરૂઢ, પટ પ્રમુખ જયવાદ્યો વગાડતા, ઉત્કૃષ્ટ સિંહનાદથી ગાજતા, આભરણોના શ્રેષ્ઠ મણિઓથી ગગનાંગણને ચક્યક્તિ બનાવતાં તથા પ્રહર્ષને લીધે શરીરે ઉલ્લાસ પામતા અને આવતા-જતા એવા અનેક દેવ-દેવીઓવડે કુંડગ્રામનગર અમરાવતીની જેમ રમણીય અને અત્યંત અતુલ આનંદદાયક થઇ પડ્યું. તે વખતે કુબેરના સેવક જૈભક દેવો, સિદ્ધાર્થ રાજાના ભવનમાં રત્ન, કનક, વસ્ત્ર અને અલંકારો વરસાવવા લાગ્યા અને પત્ર, પુષ્પ, ફળ તથા સુગંધી ચૂર્ણ મૂકવા લાગ્યા.
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy