________________
चतुर्थः प्रस्तावः
५१९ ____ अह जाए सूइकम्मपत्थावे अहोलोगवत्थव्वा चउसामाणियसहस्सपरिवुडा, सत्तहिं अणिएहिं सत्तहिं अणियाहिवईहिं परियारिया
भोगंकरा भोगवई, सुभोगा भोगमालिणी।
तोयधारा विचित्ता य, पुप्फमाला अणिंदिया ।।१।। एआओ अट्ठ दिसाकुमारीओ जिणाणुभावचलियासणाओ ओहिन्नाणेण जिणजम्मवइयरं नाऊण दिव्वविमाणारूढाओ सव्विड्डीए जिणजणणिसमीवमागच्छंति, तिपयाहिणीकाऊण य जिणमायरं पराए भत्तीए थुणंति। कहं चिय?
तुम्ह महायसि! रामाजणेक्कसिररयणविब्भमे! नमिमो। पयकमलं निम्मलकोमलंगुलीपवरदलकलियं ।।१।।
इत्थीणं मज्झे चंगिमाए लद्धा तए पढमरेहा।
तुमए च्चिय निम्महिओ महिलालहुयत्तणकलंको ||२|| अथ जाते सूतिकर्मप्रस्तावे अधोलोकवास्तव्याः चतुःसामानिकसहस्रपरिवृत्ताः, सप्तभिः अनीकैः सप्तभिः अनीकाधिपतिभिः परिवृत्ताः भोगाङ्करा, भोगवती, सुभोगा, भोगमालिनी। तोयधारा विचित्रा च पुष्पमाला अनिन्दिता ।।१।। एताः अष्ट दिक्कुमार्यः जिनाऽनुभावचलिताऽऽसनाः अवधिज्ञानेन जिनजन्मव्यतिकरं ज्ञात्वा दिव्यविमानाऽऽरूढाः सर्वा जिनजननीसमीपमागच्छन्ति, त्रिप्रदक्षिणीकृत्य च जिनमातरं परया भक्त्या स्तुवन्ति । कथमेव? -
तव महायशस्विनि! रामाजनैकशिरोरत्नविभ्रमे! नमामः । पदकमलं निर्मलकोमलाऽगुलीप्रवरदलकलितम् ।।१।।
स्त्रीणां मध्ये सुन्दरतया लब्धा त्वया प्रथमरेखा।
त्वया एव निर्मथितः महिलालघुत्वकलङ्कः ।।२।। એવામાં સૂતિકર્મનો પ્રસંગ-સમય આવતાં અધોલોકવાસી ભોગંકરા, ભોગવતી, સુભોગા, ભોગમાલિની, તોયધારા ધરા), વિચિત્રા, પુષ્પમાલા અને અનિંદિતા એ આઠ દિíમારીઓ પોતાના ચાર હજાર સામાનિક દેવો, સાત સેનાઓ તથા સાત સેનાધિપતિ સહિત પૂર્વે જિનેશ્વરના પ્રભાવથી આસન ચલાયમાન થતાં અવધિજ્ઞાનથી જિન-જન્મનો પ્રસંગ જાણી, દિવ્ય વિમાન પર આરૂઢ થઇ સર્વ ઋદ્ધિપૂર્વક જિન અને જિનમાતા પાસે આવી, ત્રણ પ્રદક્ષિણા આપી, પરમ ભક્તિથી જિનમાતાને આ પ્રમાણે સ્તવવા લાગી
હે મહાયશસ્વી! હે રમણીઓમાં એક મુગટ સમાન! નિર્મળ અને કોમળ અંગુલિરૂપ પ્રવર પત્રથી શોભતા त॥२॥ ५२५-भगने नमः॥२ &ो. (१)
સ્ત્રીવર્ગમાં સૌંદર્યથી તે પ્રથમ સ્થાન મેળવ્યું તથા સ્ત્રીઓની લઘુતારૂપ કલંકને તે જ પરાસ્ત કર્યો. (૨)