________________
५१६
जं गब्भनिप्पकंपमेत्तेणवि एरिसा विसमरूवा । नियसंवेयणगम्मा एएसि दसा समावडिया ।। १४ ।।
जइ पुण जीवंतेसुवि समणत्तणमहमहो पवज्जिस्सं । तो मम विरहेण धुवं एए जीयं च इस्संति' ।। १५ ।।
इय चिंतिऊण भयवं संतोसट्टं सजणणि-जणगाणं । इयरजणाणवि एवं ठिझं व लट्टं पट्टंतो ।।१६।।
श्रीमहावीरचरित्रम्
'जीवंतेसुं अम्मापिईसु नाहं मुणी भविस्सामि ।'
इय गब्भगओऽवि जिणो पडिवज्जइ नियममइगरुयं ।।१७।।
अह सा तिसलादेवी गब्भफुरणसंपत्तपरमपमोया, व्हाया, नियंसियमहग्घचीणंसुया, सरसचंदणकयंगराया, आविद्धपवररयणा तं गब्भं नाइउण्हेहिं, नाइसीएहिं, नाइतित्तेहिं,
यद् गर्भनिष्प्रकम्पमात्रेणाऽपि एतादृशा विषमरूपा । निजसंवेदनगम्या एतयोः दशा समापतिता ।।१४।।
यदि पुनः जीवतोः अपि श्रमणत्वमहम् अहो ! प्रव्रजिष्यामि । ततः मम विरहेण ध्रुवमेतौ जीवनं त्यक्ष्यतः ।।१५।।
इति चिन्तयित्वा भगवान् सन्तोषार्थं स्वजननी- जनकयोः । इतरजनेषु अपि एवं स्थितिम् इव लष्टां प्रतिष्ठन् ।।१६।।
'जीवतोः अम्बा- पित्रोः नाऽहं मुनिः भविष्यामि ।' इति गर्भगतः अपि जिनः प्रतिपद्यते नियममतिगुरुकम् ।।१७।।
अथ सा त्रिशलादेवी गर्भस्फुरणसम्प्राप्तपरमप्रमोदा, स्नाता, निवसितमहाऽर्घ्यचीनांशुका, सरसचन्दनकृताऽङ्गरागा, आविद्धप्रवररत्ना तं गर्भं नाऽत्युष्णैः, नातिशीतैः, नाऽतितिक्तैः, नाऽतिकटुकैः,
કે ગર્ભમાં નિષ્કપ રહેતાં પણ જે અનુભવગમ્ય એમની આવી વિષમાવસ્થા થઇ; તેથી જો એમની જીવતાં હું પ્રવ્રજ્યા લઇશ, તો મારા વિરહથી એઓ અવશ્ય પોતાના જીવિતનો ત્યાગ કરશે.’ એમ ચિંતવતાં જનનીજનકના સંતોષાર્થે તેમજ ઇતર જનોને પણ જાણે એવી આબાદ સ્થિતિ બતાવતા હોય તેમ ગર્ભમાં રહ્યા છતાં પ્રભુએ આવો મોટો નિયમ લીધો કે-‘માતા-પિતાના જીવતાં હું પ્રવ્રજ્યા આદરીશ નહિ.’ (૧૫/૧૬/૧૭)
હવે ગર્ભચલનથી પરમ પ્રમોદ પામતી ત્રિશલાદેવીએ સ્નાન કર્યું, મહા કિંમતી રેશમી વસ્ત્રો ધારણ કર્યાં, ચંદન-૨સવડે અંગે વિલેપન કર્યું; તથા અતિ કિંમતી રત્નાલંકારો ધારણ કરતાં, અતિ ઉષ્ણ નહિ, અતિ શીત નહિ,