________________
५१५
चतुर्थः प्रस्तावः
सिद्धत्थरायभवणंपि तक्खणं विमणदुम्मणं जायं । उवसंतमुइंगरवं उवरयवरगीयनिग्घोसं ||१०|| चऊहिं कुलयं ।
अह भयवं एवंविहवइयरमुवलक्खिऊण नाणेण ।
अंगं अंगावयवं चालइ जणणीसुहट्ठाए ।।११।। ताहे तुट्ठा देवी हरिसवसुल्लसिरलोयण-कवोला । जायं झडत्ति भवणंपि राइणो पमुइयजणोहं ।।१२।।
तत्तो भयवं चिंतइ 'गब्भुब्भवमेत्तओऽवि कह जाओ। जणणी-जणगाणमहो पडिबंधो कोऽवि अइगरुओ? ||१३।।
सिद्धार्थराजभवनमपि तत्क्षणं विमनोदुर्मनः जातम्। उपशान्तमृदङ्गरवम् उपरतवरगीतनिर्घोषम् ||१०|| चतुर्भिः कुलकम् ।
अथ भगवन् एवंविधव्यतिकरमुपलक्ष्य ज्ञानेन ।
अङ्गम् अङ्गाऽवयवं चालयति जननीसुखार्थम् ।।११।। तदा तुष्टा देवी हर्षवशोल्लसितलोचन-कपोला। जातं झटिति भवनमपि राज्ञः प्रमुदितजनौघम् ।।१२।।
ततः भगवान् चिन्तयति 'गर्भोद्भवमात्रेण अपि कथं जातः । जननी-जनकयोः अहो! प्रतिबन्धः कोऽपि अतिगुरुकः ।।१३।।
તરત જ સિદ્ધાર્થ રાજાના ભવનમાં અશાંતિ ફેલાઇ ગઇ, મૃદંગનો ધ્વનિ બંધ થયો અને સંગીતનો નિર્દોષ विराम पाभ्यो. (१०)
આવા પ્રસંગને જ્ઞાનથી જાણીને ભગવંતે પોતાની માતાના સુખાર્થે પોતાના અંગોપાંગ ચલાવ્યાં, (૧૧)
જેથી હર્ષને લીધે જેના લોચન અને કપોલ વિકાસ પામ્યા છે એવી રાણી બહુ જ સંતુષ્ટ થઇ અને રાજભવનમાં પણ તરત જ બધા લોકો પ્રમોદના પ્રકર્ષને પામ્યા. (૧૨)
પછી ભગવંત ચિંતવવા લાગ્યા કે-“હું ગર્ભગત છતાં અહો! માત-પિતાનો આવો તીવ્ર રાગ કોઈ રીતે પણ थयो! (13)