________________
चतुर्थः प्रस्तावः
५०३ __ एगसाडियं उत्तरासंगं करेइ । निडालतडघडियकरसंपुडो सत्तट्ठ पयाइं तित्थयराभिमुहं अणुगच्छइ, तओ वामजाणुं अंचित्ता दाहिणजाणुं धरणियले निहटु तिक्खुत्तो मुद्धाणं धरणियले निवाडेइ। तहा मत्थए अंजलिं काऊण सुचिरं पराए भत्तीए संथुणइ। कहं?
तुम्ह नमो जिण! निहयारिवग्ग! भयवंत णाह! आइगर!। तित्थयर सयं चिय जायबोध! पुरिसोत्तम! पसिद्ध! ।।१।।
भवभीममहाडविपडियपाणिगणसत्थवाह गयवाह ।
सिवमयलमणंतसुहं संपावियकाम! गयकाम! ।।२।। परमेसर तत्थ गओवि ताय अक्खलियनाणनयणेण ।
एत्थ गयंपिहु पणयं मं पेच्छसु किंकरसरिच्छं ।।३।। मण्डिते पादुके विमुञ्चति । एकशाटिकम् उत्तरासङ्गं करोति। निडालतलघटितकरसम्पुटः सप्ताऽष्ट पदानि तीर्थकराऽभिमुखम् अनुगच्छति। ततः वामजानु अञ्चित्वा दक्षिणजानुं पृथिवीतले निधाय त्रिधा मूर्धानं पृथिवीतले निपातयति। तथा मस्तके अञ्जलिं कृत्वा सुचिरं परया भक्त्या संस्तौति । कथम्?
तुभ्यं नमः जिन! निहताऽरिवर्ग! भगवन्! नाथ! आदिकर!। तीर्थकर! स्वयमेव जातबोध! पुरुषोत्तम! प्रसिद्ध! ।।१।।
___ भवभीममहाटवीपतितप्राणिगणसार्थवाह! गतबाध!।
शिवमचलमनन्तसुखं सम्प्राप्तकाम! गतकाम! ।।२।। परमेश्वर! तत्र गतोऽपि तावद् अस्खलितज्ञाननयनेन।
अत्र गतमपि खलु प्रणतं मां प्रेक्षस्व किङ्करसदृशम् ।।३।। ઉત્તરાસંગ કરી, લલાટ પર અંજલિ જોડી, સાત આઠ પગલાં તે તીર્થંકરની અભિમુખ ગયો. પછી ડાબો જાનુ = ઢીંચણ જરા સંકોચી, જમણો જાનુ પૃથ્વી પર રાખી, ત્રણ વાર તેણે ધરણીતલ પર પોતાનું મસ્તક નમાવ્યું; તેમજ મસ્તકે અંજલિ જોડી પરમ ભક્તિથી તે લાંબો વખત આ પ્રમાણે ભગવંતની સ્તુતિ કરવા લાગ્યો
હે નાથ! આંતર શત્રુનો નાશ કરનાર, ધર્મની આદિ કરનાર, સ્વયમેવ બોધ પામનાર, પુરુષોત્તમ પ્રસિદ્ધ ધર્મ-તીર્થ પ્રવર્તાવનાર એવા હે જિન ભગવન્! આપને નમસ્કાર છે. (૧)
વળી તે નિષ્કામી! સમસ્ત સમૃદ્ધિ પામનાર, નિરુપદ્રવ, અચલ, અનંત સુખ સંપાદિત કરનાર, બાધા રહિત તથા સંસારરૂપ ભયંકર અટવીમાં પડેલા પ્રાણીઓને સાર્થવાહ સમાન એવા હે દેવ! તમે જયવંતા વર્તો. (૨)
હે પરમેશ્વર! તમે ત્યાં ગર્ભગત છતાં અસ્મલિત જ્ઞાન-લોચનથી દાસતુલ્ય અને અહીં રહીને પણ નમસ્કાર ४२di मेवा भने मा५ पो. (3)