________________
५०२
श्रीमहावीरचरित्रम् ___ अह भयवओ गब्भगयस्स विइक्कंतेसु बायासीदिवसेसु वटुंते य तियासीतमदिणंमि सोहम्मकप्पवासी देविंदो सोहम्माए सभाए निसन्नो बत्तीसाए विमाणसयसहस्साणं, चउरासीए सामाणियसाहस्सीणं, तायत्तीसाए तायत्तीसाणं, चउण्हं लोगपालाणं, अठ्ठण्हं अग्गमहिसीणं तिण्हं परिसाणं, सत्तण्हं अणियाणं, सत्तण्हं अणियाहिवईणं चउण्हं (दिसाणं?) चउरासीणं आयरक्खदेवसाहस्सीणं अन्नेसिंपि देवाणं देवीण य सामित्तमणुपालेमाणो इमं च जंबुद्दीवं दीवं विउलेणं अक्खलियपसरेण ओहिनाणेण करकमलनिलीणमुत्ताहलं व अवलोएमाणो भयवंतं चरिमतित्थयरं माहणपणइणीकुच्छीगयं पेच्छइ । तओ आणंदवियसियनयणकमलो, हरिसवससमुच्छलियरोमंचंचियसरीरो, संभमसट्ठाणचलियकडग-तुडिय-केऊर-किरीडकुंडलाइभूसणो, तक्खणविमुक्कसीहासणो पायपीढाओ पच्चोरुहइ । वेरुलियवरिट्ठरिट्ठरत्तरयणखंडमंडियाओ पाउयाओ विमुंचइ।। ___ अथ भगवतः गर्भगतस्य व्यतिक्रान्तेषु द्व्यशीतिदिवसेषु वर्तमाने च त्र्यशीतितमे दिने सौधर्मकल्पवासी देवेन्द्रः सौधर्मायां सभायां निषण्णः द्वात्रिंशतः विमानशतसहस्राणाम्, चतुरशीतेः सामानिकसहस्राणाम्, त्रयस्त्रिंशताः त्रायस्त्रिंशानाम्, चतुर्णा लोकपालानाम्, अष्टानां अग्रमहिषीनाम्, तिसृणां पर्षदाम्, सप्तानाम् अनीकानाम्, सप्तानाम् अनीकाधिपतीनाम्, चतसृणां(दिशां?) चतुरशीतेः आत्मरक्षदेवसहस्राणाम् अन्येषामपि देवानां देवीनां च स्वामित्वमनुपालयन् इमं च जम्बूद्वीपं द्वीपं विपुलेन अस्खलितप्रसरेन अवधिज्ञानेन करकमलनिलीनमुक्ताफलमिव अवलोकयन् भगवन्तं चरमतीर्थंकरं ब्राह्मणप्रणयिनीकुक्षिगतं प्रेक्षते । ततः आनन्दविकसितनयनकमलः हर्षवशसमुच्छलितरोमाञ्चाऽञ्चितशरीरः, सम्भ्रमस्वस्थान-चलितकटक-त्रुटितकेयूर-किरीट-कुण्डलादिभूषणः, तत्क्षणविमुक्तसिंहासनः, पादपीठात् प्रत्यारोहति । वैडूर्यवरिष्टरिष्टरक्तरत्नखण्ड
હવે અહીં ભગવંતને ગર્ભમાં આવતાં વ્યાશી દિવસ વ્યતીત થયા. ત્યાશીમા દિવસે સૌધર્મ દેવલોકનો સ્વામી ઇંદ્ર સૌધર્મા નામની સભામાં બેઠો, કે જે બત્રીસ લાખ વિમાનો, ચોરાશી હજાર સામાનિક દેવો, પ્રધાન જેવા તેત્રીશ ત્રાયદ્ગિશક, ચાર લોકપાલ, આઠ અગ્રમહિષી, ત્રણ પર્ષદા, સાત સેના, સાત સેનાપતિ, ચાર દિશાના. ચોરાશી હજાર આત્મરક્ષક દેવો (= ૩,૩૬,000 આત્મરક્ષક દેવો) તેમજ અન્ય દેવ-દેવીઓનું સ્વામિત્વ ભોગવતો. અમ્મલિત અને વિપુલ અવધિ જ્ઞાનવડે હસ્તકમળમાં રહેલા મોતીની જેમ આ જંબૂદ્વીપને અવલોકતાં તેણે બ્રાહ્મણીની કુક્ષિમાં અવતરેલા ભગવંત ચરમ તીર્થપતિને જોયાં. એટલે આનંદથી જેના લોચન-કમળ વિકસિત થયાં છે, હર્ષવડે જેના શરીરે રોમાંચ પ્રગટ્યા છે, ભારે પ્રમોદને લીધે જેના કડાં, કંકણ, બાજુબંધ, મુગટ, કુંડલાદિક આભૂષણ સ્વસ્થાનથી ચલાયમાન થયાં છે. એવો ઇંદ્ર તત્કાલ સિંહાસન તજી, પાદપીઠથકી નીચે ઉતર્યો; અને પદ્મરાગ મણિ, રિષ્ટ તથા પ્રવર વજરત્નના ખંડથી મઢેલ પાદુકા=મોજડી મૂકી, સાંધા વિનાના એક વસ્ત્રનું