________________
५०१
चतुर्थः प्रस्तावः
रिउजउसामाथव्वणचउवेयवियक्खणं जणपसिद्धं । जणिहिसि पुत्तं च तुमं समहिगनवमासपज्जंते' ।।२।।
इय सा निसामिऊणं पहिट्ठचित्ता विमुक्ककुविगप्पा ।
निययावासमुवगया सम्मं गब्भं समुव्वहइ ।।३।। जद्दिवसं चिय चिंतामणिव्व गब्भे जिणो समोइन्नो। करि-तुरग-रयणनिवहो तद्दिवसं चिय न माइ गिहे ।।४।।
अणवरयहोमकरणुच्छलंतधूमोलिसामलं गयणं । उन्नयमेहासंकं कुणइ अकालेऽवि हंसाणं ।।५।।
ऋग्-यजुर्सामाऽथर्वणचतुर्वेदविचक्षणं जनप्रसिद्धम् । जनिष्यसि पुत्रं च त्वं समधिकनवमासपर्यन्ते' ।।२।।
इति सा निश्रुत्य प्रहृष्टचित्ता विमुक्तकुविकल्पा।
निजाऽऽवासमुपगता सम्यग् गर्भं समुद्वहति ।।३।। यद्दिनम् एव चिन्तामणिः इव गर्भे जिनः समुत्तीर्णः। करि-तुरग-रत्ननिवहः तद्दिनमेव न माति गृहे ||४||
अनवरतहोमकरणोच्छलझूमालीश्यामलं गगनम् । उन्नतमेघाऽऽशङ्कां कुर्वन्ति अकालेऽपि हंसाः ।।५।।
વળી ઋવેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વણ એ ચારે વેદમાં વિચક્ષણ તથા જનપ્રસિદ્ધ એવા પુત્રરત્નને તું કંઇક નવ માસ અધિક થતાં જન્મ આપીશ' (૨)
એ પ્રમાણે સાંભળતાં ભારે હર્ષ પામી, કુવિકલ્પ તજીને તે પોતાના આવાસમાં ગઇ અને સમ્યક્ઝકારે ગર્ભને धार। २१ वा. (3)
જે દિવસથી ચિંતામણિ સમાન જિનેશ્વર ગર્ભમાં ઉત્પન્ન થયા, તે દિવસથી ઋષભદત્તના ઘરમાં હાથી, ઘોડા, रत्नप्रभु५ सभाता नहता. (४)
વળી સતત હોમ કરતાં ઉછળતા ધૂમથી શ્યામ થયેલ આકાશને જોતાં અકાળે પણ હંસોને મહામેઘની આશંકા 25 431. (५)