________________
४९९
चतुर्थः प्रस्तावः
भव्वाण धम्मकहणेण पइदिणं पवयणुन्नइं परमं । सियवायसाहणेण य कुणमाणो सुद्धचित्तेणं ।।२०।।
सो नंदणमुणिवसहो इय वीसइठाणगाइं फासित्ता।
तित्थयरनामगोत्तं कम्मं बंधेइ परमप्पा ।।२१।। इगवीस कुलयं । अह पमायपरिहारपरायणो एगं वाससयसहस्सं समणपरियागं पाउणित्ता पज्जंतसमए य सम्ममालोइयनियदुच्चरियवग्गो, समुच्चारियपंचमहव्वओ, खामियसव्व-सत्तसंताणो, मासियसंलेहणासंलिहियसरीरो, पंचनमोक्कारपरायणो मरिऊण समाहीए समुप्पन्नो पाणयकप्पे पुप्फुत्तरवडिंसए विमाणे देवोत्ति ।।
ताहे सो सरभसभाविरेण नियपरियणेण परियरिओ। विलसइ तत्थ विमाणे अयराइं वीसइं जाव ।।१।। भव्यानां धर्मकथनेन प्रतिदिनं प्रवचनोन्नतिं परमाम् । स्याद्वादसाधनेन च कुर्वन् शुद्धचित्तेन ।।२०।।
सः नन्दनमुनिवृषभः इति विंशतिस्थानकानि स्पृष्ट्वा ।
तीर्थकरनामगोत्रं कर्म बध्नाति परमात्मा ।।२१।। एकविंशतिः कुलकम् । अथ प्रमादपरिहारपरायणः एकं वर्षशतसहस्रं श्रमणपर्यायं प्राप्य (=पालयित्वा) पर्यन्तसमये च सम्यगाऽऽलोचितनिजदुश्चरितवर्गः, समुच्चारितपञ्चमहाव्रतः, क्षामितसर्वसत्त्वसन्तानः, मासिकसंलेखनासंलिखितशरीरः, पञ्चनमस्कारपरायणः मृत्वा समाधिना समुत्पन्नः प्राणतकल्पे पुष्पोत्तराऽवतंसके विमाने देवः।
तदा सः सरभसभावितेन निजपरिजनेन परिवृत्तः।। विलसति तत्र विमाने अतराणि विंशतिः यावत् ।।१।। ભવ્યાત્માઓને ધર્મ કહેવાથી પ્રતિદિવસ પ્રવચનની પરમ ઉન્નતિ કરતા અને શુદ્ધ ચિત્તથી સ્યાદ્વાદને સાધતા (२०)
એવા તે નંદન મહામુનિ એ રીતે વીશ સ્થાનકો આરાધી, તે ઉન્નત આત્માએ તીર્થંકરનામ ગોત્ર-કર્મ ઉપાર્જન ध्र्यु. (२१)
પછી પ્રમાદ છોડવામાં તત્પર તે મહાત્મા એક લાખ વરસ સાધુ-પર્યાય પાળી (૧૧, ૮૦, ૯૪૫ માસક્ષમણ કરી), પ્રાંત સમયે પોતાના દુશ્ચરિત્રને આલોચી, પંચ મહાવ્રત ઉચ્ચારી, સર્વ પ્રાણીઓને ખમાવી, માસિક સંલેખના ધારણ કરી, પંચ નમસ્કારના ધ્યાનમાં તલ્લીન બની, સમાધિપૂર્વક મરણ પામતાં તે પ્રાણત દેવલોકને વિષે પુષ્પાવતંસક નામના વિમાનમાં દેવતા થયા, ત્યાં ભારે હર્ષથી પોતાના પરિજનવડે પરિવૃત થઈ તે વિમાનમાં તેણે વીશ સાગરોપમ સુધી દિવ્ય સુખ ભોગવ્યું. (૧)