SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ४९५ चतुर्थः प्रस्तावः सन्नाणचरणदंसणमहाभरुद्धरणपच्चलसहावं । चाउव्वन्नं संघं एक्कं सरणंति मन्नंतो ।।३।। करुणोयहिणो गुरुणो पंचविहायारधरणधीरस्स । अणुवकयजणाणुग्गहभावं सम्मं पसंसंतो ।।४।। सद्धम्मसिढिलचित्ते सत्ते धम्मे थिरीकरेमाणे। परियायपमुहथेरे उववूहंतो य भयवंते ।।५।। ससमय-परसमयपरूढगाढसंसयसहस्सनिम्महणे । सुस्सूसंतो निच्चं बहुस्सुए साहुणो पवरे ||६|| सज्ज्ञानचरण-दर्शनमहाभारोद्धरणप्रत्यलस्वभावम् । चातुर्वर्णं सङ्घम् 'एकं शरणम्' इति मन्यमानः ।।३।। करुणोदधेः गुरोः पञ्चविधाऽऽचारधरणशीलस्य । अनुपकृतजनाऽनुग्रहभावं सम्यक् प्रशंसन् ।।४।। सद्धर्मशिथिलचित्तान् सत्त्वान् धर्मे स्थिरीकुर्वन्। प्रर्यायप्रमुखस्थविरान् उपबृहन् च भगवतः ।।५।। स्वसमय-परसमयप्ररूढगाढसंशयसहस्रनिर्मथकान् । सुश्रूषमाणः नित्यं बहुश्रुतान् साधून् प्रवरान् ।।६।। જ્ઞાન, ચારિત્ર અને દર્શનરૂપ મહાભાર ઉપાડવામાં સમર્થ એવા ચતુર્વિધ શ્રીસંઘને એક શરણરૂપ માનતા, (3) કરૂણાના સાગર, પંચવિધ આચાર પાળવામાં ધીર, અને પોતાની ઉપર ઉપકાર ન કરનાર લોકો ઉપર અનુગ્રહ કરતા એવા ગુરુની સમ્યક્ટ્રકારે પ્રશંસા કરતા; (૪) સદ્ધર્મમાં શિથિલ થયેલા પ્રાણીઓને ધર્મમાં સ્થિર કરતા તથા પર્યાય પ્રમુખથી મોટા એવા સાધુ મહાત્માઓની २साधा ४२ता; (५) હજારો સ્વ-પરશાસ્ત્રોની અત્યંત ગાઢ શંકાને દૂર કરનાર એવા બહુશ્રુત પ્રવર શ્રમણોની શુશ્રુષા કરતા; (७)
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy