________________
४९४
श्रीमहावीरचरित्रम् पुत्तारोवियरज्जभारो, वाहिं व मोत्तूण रायलच्छिं, विहगोव्व पंजराओ घरवासाओ निक्खंतो, जाओ य तिगुत्तिगुत्तो पंचसमिइजुत्तो जियपरीसहो निहयपंचिंदियपसरो समणो समियपावोत्ति । तओ कमेण अहिगयएक्कारसंगो कडाणं कम्माणं पुव्विं दुप्पडिक्कंताणं खवणत्थं मासंमासेण अणिक्खित्तेणं कायरदुरणुचरेणं घोरेणं तवोकम्मेणं अप्पाणं सोसिंतो अप्पडिबद्धविहारेणं विहरइ। तित्थयरत्तलाभबीयभूयाइं वीसइ ठाणाई सम्मं फासेइ य| कहं?
सव्वजगजीवबंधुरबंधवभूए जिणे जियकसाए। सिवपंथसत्यवाहे तत्थाहिं गिराहिं थुणमाणो ।।१।।
ववगयजर-मरणभए सिवमयलमणंतमक्खयं पत्ते ।
परमेसरे य सिद्धे समिद्धसोक्खे नमसंतो ।।२।। प्रतिबन्धं कुरु ।' ततः नन्दननरेन्द्रः पुत्राऽऽरोपितराज्यभारः, व्याधिः इव मुक्त्वा राज्यलक्ष्मीम्, विहगः इव पञ्जरात् गृहवासाद् निष्क्रान्तः, जातः च त्रिगुप्तिगुप्तः, पञ्चसमितियुक्तः, जितपरिषहः, निहतपञ्चेन्द्रियप्रसरः श्रमणः शमितपापः। ततः क्रमेण अधिगतैकादशाङ्गः कृतानां कर्मणां पूर्वे दुष्प्रतिक्रान्तानां क्षपणार्थं मासंमासेन अनिक्षिप्तेन कातरदुरनुचारेण घोरेण तपोकर्मणा आत्मानं शासन् अप्रतिबद्धविहारेण विहरति। तीर्थकरत्वलाभबीजभूतानि विंशतिः स्थानानि सम्यक् स्पृशति च । कथम्? -
सर्वजगज्जीवबन्धुरबान्धवभूतान् जिनान् जितकषायान् शिवपथसार्थवाहान् तथ्याभिः गिर्भिः स्तुवन् ।।१।।
व्यपगतजरा-मरणभयान् शिवमचलमनन्तमक्षयं प्राप्तान् ।
परमैश्वर्यान् च सिद्धान् समृद्धसौख्यान् नमन् ।।२।। મહારાજ! હવે કંઇ પણ પ્રતિબંધ કરીશ નહિ.” પછી નંદન નરેંદ્ર પુત્રને રાજ્યભાર સોંપી, વ્યાધિની જેમ રાજલક્ષ્મી મૂકી, પંજરથકી પક્ષીની જેમ તે ગૃહવાસથકી નીકળ્યો અને પંચ સમિતિયુક્ત, ત્રિગુપ્તિ-ગુપ્ત, પરિષહોને જીતનાર, જિતેંદ્રિય તથા પાપને શમાવનાર એવો શ્રમણ થયો. એટલે અનુક્રમે અગિયાર અંગ ભણી, બાંધેલા કર્મો કે જે પૂર્વે આલોચેલાં નથી તેને ખપાવવા, નિરંતર અને કાયર જનોને દુશ્મરણીય એવા ઘોર માસખમણ તપોવિધાનથી શરીરને શોભાવતાં અપ્રતિબદ્ધપણે તે વિચરવા લાગ્યા; તેમજ તીર્થંકરપણાના ખાસ કારણભૂત એવાં વાસ સ્થાનકોને તેઓ આ પ્રમાણે ભાવથી આરાધવા લાગ્યા
સર્વ જગતજીવના સુંદર બાંધવ સમાન, કષાયને જીતનાર તથા મોક્ષમાર્ગના સાર્થવાહ એવા જિનેશ્વરોની તે यथार्थ वाelथी स्तुति २ता; (१)
જરા અને મરણના ભય રહિત, અનંત, અક્ષય અને અચલ એવા મોક્ષને પ્રાપ્ત થયેલા પરમેશ્વર અને અખંડ સુખના ભોગી એવા સિદ્ધાત્માઓને નમસ્કાર કરતા; (૨)