________________
४९३
चतुर्थः प्रस्तावः
दीवो, वियडाडवीपडियस्स व पसत्थसत्थनाहो मह कहकहवि चक्खुगोयरं गओ । ता इयाणिं परमपहु! करुणाकुलभवण ! एयं पवाहओ अणाइयं अणवदग्गं अपरिच्छेयमिच्छाजलुप्पीलपडिहत्थं, मोहमहावत्तदुत्तरिल्लं, निरंतरुब्भवंतजम्मणमरणकल्लोलमालाउलं, कसायकलुसपंकसंकुलं, वियरंतविविहायंकनक्कचक्काउलं, वियारगोअरुत्तिण्णऽण्णाणतिमिरभरगुविलं, पयइदुग्गेज्झमज्झं, पयइभीसणं, पयइविवागदारुणं, पयइनिग्गुणं, पयइकिलेसायासाइदुक्खसंखोहकारणं, रणं व कायराणं सव्वहा चिंतिज्जमाणमवि परमरोमुद्धोसजणगं भवसमुद्दं निरवज्जपव्वज्जाजाणवत्तेण सुबद्धेण नाण- दंसणविहि-संछाइयछिड्डेणं, संवरवज्जलेवेणं संममाविद्धेण, तवपवणजवेणं अणुलग्गेणं वेरग्गमग्गंमि, अक्खोभेण विसुत्तियावीईहिं पडिपुण्णेण अणेगसीलंगरयणसहस्सेहिं तुम्हेहिं कन्नधारेहिं झत्ति समुत्तरिउ समीहामि त्ति | सूरिणा भणियं - 'महाराय ! मा पडिबंधं करेहि।' तओ नंदणनरिंदो इव प्रशस्तसार्थनाथः मम कथंकथमपि चक्षुगोचरं गतः । तस्माद् इदानीं परमप्रभो!, करुणाकुलभवन! एतत् प्रवाहतः अनादि अनवदग्रम् अपरिच्छेयमिथ्याजलसमूहपूर्णम्, मोहमहाऽऽवर्तदुस्तीर्यम्, निरन्तरोद्भवज्जन्ममरणकल्लोलमालाऽऽकुलम्, कषायकलुषपङ्कसङ्कुलम्, विचरद्विविधाऽऽतङ्कनक्रचक्राऽऽकुलम्, विचारगोचरोत्तीर्णाऽज्ञानतिमिरभरगुपिलम्, प्रकृतिदुर्ग्राह्यमध्यम्, प्रकृतिभीषणम्, प्रकृतिविपाकदारुणम्, प्रकृतिनिर्गुणम्, प्रकृतक्लेशाऽऽयासादिदुःखसंक्षोभकारणम्, रणम् इव कातराणां सर्वथा चिन्त्यमानमपि परमरोमोर्द्धजनकं भवसमुद्रं निरवद्यप्रव्रज्यायानपात्रेण सुबद्धेन ज्ञान-दर्शनविधिसंछादितछिद्रेण संवरवज्रलेपेन सम्यगाऽऽविद्धेन, तपोपवनजवेन अनुलग्नेन वैराग्यमार्गे, अक्षोभेण विश्रोतसिकावीचिभिः प्रतिपूर्णेन अनेकशीलाङ्गरत्नसहस्त्रैः युष्माभिः कर्णधरैः झटिति समुत्तरितुं समीहे' इति । सूरिणा भणितं 'महाराज ! मा
આધારદ્વીપ સમાન તથા વિકટ અટવીમાં ગોથા ખાતા જનને પ્રશસ્ત સાર્થવાહ સમાન એવા તમે મહાભાગ્યે મને પ્રાપ્ત થયા છો; તો હે પરમગુરુ! હે કરૂણા-કુલભવન! આ પ્રવાહથી અનાદિ, અતિ ભયંકર, અપરિમિત મિથ્યાત્વરૂપ જળના સમૂહથી અગાધ, મોહરૂપ મહા-આવર્ત્તવડે દુસ્તર, નિરંતર પ્રગટ થતા જન્મ-મરણરૂપ કલ્લોલની શ્રેણિથી વ્યાપ્ત, કષાયરૂપ કાદવથી ભરેલ, ફરતા એવા વિવિધ ઉપદ્રવ રૂપી જળજંતુના સમુદાયથી भरेस, वियार-गोयरमां आवता अज्ञान अंधारथी गहन, ठंडाई न भएगी शाय तेवा, भीषएा, इजथी अडवा, નિર્ગુણ, ક્લેશ, આયાસાદિ દુઃખ અને સંક્ષોભના કારણરૂપ, કાયર જનોને સંગ્રામની જેમ ભયંકર તથા સર્વથા ચિંતવતાં પણ રૂંવાડા ઉભા કરનાર એવા ભવસમુદ્રથી, સુબદ્ધ, જ્ઞાન, દર્શનવિધિવડે જેના છિદ્રો આચ્છાદિત છે, સંવરરૂપ વજ્રલેપથી જે અત્યંત જડેલ છે, તપરૂપ પવનના વેગથી જે વૈરાગ્ય-માર્ગે સંલગ્ન છે, ચંચળતારૂપ તરંગોથી જે અક્ષોભ્ય છે તથા અનેક શીલાંગરૂપ હજારો રત્નોથી જે પરિપૂર્ણ એવા નિવદ્ય સંયમરૂપ જહાજવડે તમે કર્ણધાર-સંચાલક બની મને સત્વર પાર ઉતારો, એમ હું ઇચ્છું છું.' એટલે આચાર્ય બોલ્યા-‘હે