________________
४९२
श्रीमहावीरचरित्रम पावियसम्मत्तगुणो पज्जंते पालिऊण पवज्जं । कयदुक्करतवचरणो महिंदकप्पे सुरो जाओ ।।१०।।
इय नंदण! नरपुंगव! चरियं एएसिं पुरिससीहाण |
तुज्झ मए परिकहियं जं तुमए पुच्छिअं आसि ।।११।। सोऊण इमं तुममवि नरिंद! धम्मे तहुज्जमं कुणसु ।
जह उत्तिमपुरिसाणं अचिरेण निदंसणं होसि ।।१२।। इमं च सोच्चा राया जायपव्वज्जापरिणामो गुरुं विन्नविउं पवत्तो-भयवं! तुमं महातावतवियस्स व अमयधारावरिसो, छुहाभिभूयस्स व सु(पु?)न्नखज्जगावणो, दोगच्चचक्कक्कंतस्स व चिंतामणी, दुरालोयंधयारगिरिगुहागयस्स व पयासदीवो, नीरनिहिनिहित्तस्स व समासास
प्राप्तसम्यक्त्वगुणः पर्यन्ते पालयित्वा प्रव्रज्याम्। कृतदुष्करतपश्चरणः महेन्द्रकल्पे सुरः जातः ।।१०।।
इति नन्दन! नरपुङ्गव! चरितम् एतेषां महापुरुषाणाम् ।
तव मया परिकथितं यत्त्वया पृष्टमासीत् ।।११।। श्रुत्वा इदं त्वमपि नरेन्द्र! धर्मे तथा उद्यमं कुरु । यथा उत्तमपुरुषाणाम् अचिरेण निदर्शनं भवसि ।।१२।। इदं च श्रुत्वा राजा जातप्रव्रज्यापरिणामः गुरुं विज्ञप्तुं प्रवृत्तः 'भगवन्! त्वं महातापतप्तस्य इव अमृतधारावर्षा, क्षुधभिभूतस्य इव पूर्णखाद्याऽऽपणः, दौर्गत्यचक्राऽऽक्रान्तस्य इव चिन्तामणिः, दुरालोकाऽन्धकारगिरिगुहागतस्य इव प्रकाशदीपः, नीरनिधिनिहितस्य इव समाश्वासद्वीपः, विकटाऽटवीपतितस्य
બંને રાજ્ય ભોગવી, પોતાના પુત્રને રાજ્યગાદી સોંપી, સમ્યક્ત પામતાં પ્રાંત દીક્ષા પાળી, દુષ્કર તપ આચરીને તે માહેંદ્ર દેવલોકમાં દેવતા થયો. (૧ થી ૧૦)
હે નંદન નરેશ! પૂર્વે તેં જે મને પૂછ્યું, તે એ પુરુષરત્નોનું ચરિત્ર મેં તને કહી સંભળાવ્યું. (૧૧).
એ સાંભળતાં હે રાજન! તું પણ ધર્મમાં એવી રીતે ઉદ્યમ કર, કે જેથી અલ્પકાળમાં ઉત્તમ પુરુષોના એક दृष्टांत३५ थाय.' (१२)
એ પ્રમાણે સાંભળી સંયમનો ભાવ થતાં નંદન રાજા ગુરુને વિનંતિ કરવા લાગ્યો-“હે ભગવન્! મહાતાપથી તપ્ત થયેલા પ્રાણીને તમે અમૃતની વૃષ્ટિ સમાન, ક્ષુધાતુરને શ્રેષ્ઠ ખાદ્યના ભંડારતુલ્ય, દૌર્ભાગ્યના સમૂહથી ત્રાસેલાને ચિંતામણિ સમાન, અત્યંત અંધારી ગિરિગુફામાં ગયેલાને પ્રકાશ દીપકતુલ્ય, મહાસાગરમાં પડેલાને