________________
चतुर्थः प्रस्तावः
मा काहिसि खणमेक्कंपि पावमित्तेहिं दुहनिमित्तेहिं । संसग्गिं दुक्खेहिं विसयकसाएहिं सह भद्द ! ||५||
एवं चंकमियव्वं भोत्तव्वं एवमेव सइयव्वं । एवं भासेयव्वं इच्चाइ निवेइयं गुरुणा ।।६।।
संमं संपडिवज्जिय छट्ठट्ठमखमणकरणखीणंगो । अप्पडिबद्धविहारं विहरिय' गामागराईसु ।।७।।
अहिगयजइधम्मविही विहियाणुट्ठाणनिच्चतल्लिच्छो । लच्छिव्व संजमं रक्खिऊण निम्महियकम्मंसो ||८||
सो मोक्खपयं पत्तो नरविक्कमनरवईवि तस्स सुओ। उवभुंजिय रज्जदुगं निययपए ठविय पुत्तं च ।।९।।
मा करिष्यसे क्षणमेकमपि पापमित्रैः दुःखनिमित्तैः । संसर्गी दुःखैः विषयकषायैः सह भद्र! ||५||
एवं चङ्क्रमितव्यं भोक्तव्यम् एवमेव शयितव्यम् । एवं भषितव्यम्' इत्यादि निवेदितं गुरुणा ।। ६ ।।
सम्यग् प्रतिपद्य षष्ठाऽष्टम-क्षपणकरणक्षीणाङ्गः । अप्रतिबद्धविहारं विहृत्य ग्रामाऽऽकरादिषु ।।७।।
अधिगतयतिधर्मविधिः विहिताऽनुष्ठाननित्यतल्लिप्सः । लक्ष्मीः इव संयमं रक्षयित्वा निर्मथितकर्यांशः ||८ ||
सः मोक्षपदं प्राप्तः नरविक्रमनरपतिः अपि तस्य सुतः । उपभुज्य राज्यद्वयं निजपदे स्थाप्य पुत्रं च ।।९।।
४९१
હે ભદ્ર! દુઃખના કારણરૂપ તથા પાપમિત્ર એવા વિષય-કષાયોનો એક ક્ષણ પણ સંપર્ક કરીશ નહિ.
(4)
સદા ઉપયોગપૂર્વક ચાલજે, આ પ્રમાણે આહાર કરજે, આ પ્રમાણે શયન કરજે અને આ પ્રમાણે બોલજે.’ એ રીતે ગુરુએ આપેલ શિક્ષા સ્વીકારી, છઠ્ઠ, અઠ્ઠમ અને માસખમણથી શરીર ક્ષીણ કરતાં, ગામ, ખાણાદિક પ્રત્યે અપ્રતિબદ્ધપણે વિચરતાં, યતિધર્મના વિધિનો સંપૂર્ણ અભ્યાસ કરી, શાસ્ત્રમાં બતાવેલ અનુષ્ઠાનમાં તલ્લીન બની, લક્ષ્મીની જેમ સંયમની રક્ષા કરતાં સર્વ કર્મને ખપાવી નરસિંહ મુનિ મોક્ષપદને પામ્યા. તેમજ નરવિક્રમ રાજા પણ