________________
४९०
श्रीमहावीरचरित्रम् वारविलियाहिं महाविभूईए निग्गओ नयरीओ। पत्तो सूरिसगासं । ओयरिऊण सिबिगाओ तिपयाहिणपुव्वं पडिओ गुरुचलणेसु
भालयलघडियकरसंपुडेण भणिओ गुरू तओ रण्णा । 'भयवं! तायसु इण्डिं जिणिंददिक्खापयाणेण' ||१||
पडिवन्नंमि य गुरुणा पुव्वुत्तरदिसि समुज्झियाहरणो।
एगनियंसियवत्थो पसंतवढंतसुहलेसो ।।२।। सिद्धंतभणियजुत्तीए तत्थ सूरीहिं गाहिओ सम्मं । पव्वज्जं निरवज्जं कम्ममहासेलवज्जसमं ।।३।।
भणिओ य जहा 'भद्दय! एसा संसारसिंधुनावव्व ।
तुमए गहिया दिक्खा ता सम्मं उज्जमिज्जासु ।।४।। सूरिसकाशम् । अवतीर्य शिबिकातः त्रिप्रदक्षिणापूर्वं पतितः गुरुचरणयो:
भालतलघटितकरसम्पुटेन भणितः गुरुः ततः राज्ञा। 'भगवन्! त्रायस्व इदानीं जिनेन्द्रदीक्षाप्रदानेन' ।।१।।
प्रतिपन्ने च गुरुणा पूर्वोत्तरदिशि समुज्झिताऽऽभरणः ।
एकनिवसितवस्त्रः प्रशान्तवर्धमानशुभलेश्यः ।।२।। सिद्धान्तभणितयुक्त्या तत्र सूरिभिः ग्राहितः सम्यक् । प्रव्रज्यां निरवद्यां कर्ममहाशैलवज्रसमाम् ।।३।। युग्मम् ।
भणितश्च यथा 'भद्रक! एषा संसारसिन्धुनौः इव ।
त्वया गृहीता दीक्षा तस्मात् सम्यग् उद्यतस्व ।।४।। તે ગુરુના પગે પડ્યો અને લલાટ પર અંજલિ જોડી ગુરુને કહેવા લાગ્યો કે “હે ભગવન્! જેની દીક્ષા આપી હવે भारी उद्धार ४२.' (१)
એટલે ગુરુ મહારાજે તે વચન સ્વીકારતાં, ઇશાનખૂણે આભરણો ઉતારી, એક વસ્ત્ર ધારી, શાંતભાવે શુભ લેશ્યા વૃદ્ધિ પામતાં નરસિંહ નરપતિને સિદ્ધાંતમાં કહેલ યુક્તિ પ્રમાણે કર્મ-મહાપર્વતને તોડવામાં જ સમાન એવી નિર્દોષ દીક્ષા વિધિપૂર્વક આપી (૨૩)
અને શિક્ષા આપતાં જણાવ્યું કે-“હે ભદ્ર! સંસાર-સાગરમાં નાવ સમાન તેં આ પ્રવ્રજ્યા ધારણ કરી છે, માટે १२।५२ सधम ४२४. (४)