________________
४९६
श्रीमहावीरचरित्रम मास-दुमास-तिमासाइविविहतवकम्मकरणपडिबद्धे । विस्सामणाइणा तह तवस्सिणो पडिचरेमाणो ।।७।।
अंगाणंगसरूवे सुयंमि सव्वन्नुनिच्छियत्थंमि।
अणवरयं गयचित्तो तयत्थपरिभावणुज्जुत्तो ।।८।। तत्तत्थसद्दहाणप्पहाणसम्मत्तपवरवत्थुमि। संकाइदोसजालं परिहरमाणो पयत्तेण ।।९।।
नाणाईणं उवयारपमुहविणयंमि बहुविगप्पंमि ।
अइयारपरंपरयं वज्जतो निउणबुद्धीए ।।१०।। पडिलेहणा-पमज्जणपमुहावस्सयविहीसु विविहासु । सद्धम्मबद्धलक्खो खलियं निच्चंपि रक्खंतो ।।११।। मास-द्विमास-त्रिमासादिविविधतपःकर्मकरणप्रतिबद्धान् । विश्रामणादिना तथा तपस्विनः प्रतिचरन् ।।७।।
अङ्गाऽनङ्गस्वरूपे श्रुत्ते सर्वज्ञनिश्चिताऽर्थे ।
अनवरतं गतचित्तः तदर्थपरिभावनोद्युक्तः ||८|| तत्त्वार्थश्रद्धानप्रधानसम्यक्त्वप्रवरवस्तुनि। शङ्कादिदोषजालं परिहरन् प्रयत्नेन ।।९।।
ज्ञानादीनाम् उपचारप्रमुखविनये बहुविकल्पे ।
अतिचारपरम्परां वर्जन् निपुणबुद्ध्या ।।१०।। प्रतिलेखन-प्रमार्जनप्रमुखाऽऽवश्यकविधिषु विविधेषु । सद्धर्मबद्धलक्षः स्खलितं नित्यमपि रक्षन् ।।११।।
માસ, બે માસ, ત્રિમાસ પ્રમુખ વિવિધ તપોવિધાનમાં તત્પર એવા તપસ્વીઓની વિશ્રામણાથી સેવા કરતા, (૭)
અંગ કે અંગબાહ્યરૂપ તથા સર્વજ્ઞ ભગવંતે નિચતાર્થ કરેલ એવા શ્રતને વિષે નિરંતર લીન અને તેના અર્થના थितनमा तत्५२ २3ता; (८)
તત્ત્વાર્થની શ્રદ્ધાપ્રધાન સમ્યક્તરૂપ શ્રેષ્ઠ વસ્તુમાં પ્રયત્નપૂર્વક શંકાદિ દોષ છોડતા; (૯) જ્ઞાનાદિકના ઉપકા(ચા)રપ્રમુખ અનેક પ્રકારના વિનયમાં નિપુણ બુદ્ધિવડે અતિચારને તજતા; (૧૦)
પ્રતિલેખના, પ્રમાર્જના પ્રમુખ વિવિધ આવશ્યક વિધિમાં ધર્મમાં પરાયણ રહી, પ્રતિદિન અતિક્રમથકી આત્માને क्यावता; (११)